________________
૫૦
શ્રી ધર્મ સંગ્રહ.
अष पूर्वोक्तगुणवत एव संज्ञाविशेषविधिं तदव
स्थाविशेष विधिं चाहस आदि धार्मिकश्चि प्रस्तत्तसंत्रानुसारतः । इह तु स्वागमापेक्षं लक्षणं परिगृह्यते ॥ १७ ॥
स इति-सः पूर्वोक्त गुणै रुत्तरोत्तर गुणवृद्धि योग्यतावान् आदि धार्मिकः प्रथममेवारब्ध स्थूलधर्माचारत्वेनादि धार्मिक संज्ञया प्रसिद्धः स च तानि तानि तंत्राणि शास्त्राणि तदनुसारतः चित्रो विचित्राचारो भवति भिन्नाचारस्थितानामप्यंतः शुद्धिमतामपुनर्बधकत्वाविरोधात् अपुनर्वधकस्य हि नानास्वरूपत्वात् तत्त तंत्रोक्तापि मोक्षार्या क्रिया घटते । तदुक्तं
પૂર્વે કહેલા ગુણવાળા ગૃહસ્થના સંજ્ઞા વિશેષ વિધિ અને તદવસ્થા વિશેષ વિધિ કહે છે.
તે આદિ ધાર્મિક ગૃહસ્થ તે તે શાસ્ત્રાનુસારે વિચિત્ર આચારવાળો થાય છે. અહિં તો તે આદિ ધાર્મિકનું લક્ષણ સ્વાગમ–સ્વશાસની અપેક્ષાએ લેવામાં આવે છે. ૧૭. - તે પૂર્વે કહેલા ગુણથી ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થવાની યોગ્યતાવાળા આદિ
ક એટલે સ્થળ ધર્મના આચાર પ્રથમજ આરંભેલા તેથી આદિ ધાર્મિક એવા - થી પ્રસિદ્ધ થયેલા ગૃહસ્થ તે તે શાસ્ત્રને અનુસાર ચિત્ર-વિચિત્ર આચારવાળા છે એ છે. વિચિત્ર—ભિન્ન ભિન્ન આચારમાં રહેલા હેય પણ જે અંદર શુદ્ધિવાળા હેય તે તેઓમાં અપુનર્ભધકપણાને વિરોધ આવતો નથી. કારણ કે, અપુનર્થધકનું સ્વરૂપ નાના પ્રકારનું છે, અને તેથી તે તે શાસ્ત્રમાં કહેલી મેક્ષાર્થ ક્રિયા ઘટે છે. તે વિષે ગ