________________
શ્રી ધર્મ સંગ્રહ
૫૩
रोधकं ह्रदयं अस्य ततः समंतभद्रता तन्मूलत्वात्सकलचेष्टि तस्य । एवमतो विनिर्गतं तत्तद्दर्शनानुसारतः सर्वमिह योज्यं सुप्तमंडित प्रबोधदर्शनादि । नह्येवं प्रवर्त्तमानोऽनिष्ट साधक इति भग्नोऽप्येतद्यन्यलिंगोऽपुनर्बंधक इति । तं प्रत्युपदेशसाफल्यं न अनिवृत्ताधिकारायां प्रकृतावेवंभूत इति कापिलाः । न अन्यवासभवविपाक इति च सौगताः । अपुनर्वकास्त्वेवंभूता इति जैनाः । इति अपुनर्वधकलक्षणं चेदं प्रसंगेनात्रावसेयं ( ४ ) " पावणतिव्वभावा कुण इणबहु मन्नई भवं घोरं । गचे अट्टिइं च सेवइ सव्वत्यविध पुणवंधोत्ति" एतद्वृत्तिर्यथा-पापमशुद्धं कर्मतत्कारण त्वादिसायपि पापं तन्न नैव तीव्रभावागाढसक्लिष्ट परिणामात्करोति अत्यंतोत्कटमिथ्यात्वादि क्षयोपशमेन लब्धात्मनैर्मल्यविशेषात्तीव्रति विशेषणादापन्नं अतीवभावात्करोत्यपि तथा विधकर्मदोषा तथा बहुमन्यते
તેવા પ્રત્યે ઉપદેશ કરવો તે સફળ છે. “જેને અધિકાર નિવૃત્ત થયા નથી, એની પ્રકૃતિમાં પુરૂષ આવે છે.” એમ કહેનારા કપિલ મતવાળાઓમાં તે નથી. અન્ય વાસવાળા સંસારને વિપાક છે, એમ માનનારા બૈદ્ધ લેકમાં પણ તે નથી. અપુનબંધક આવા હેય, તેમ ન કહે છે. આ પ્રમાણે અપુનબંધકનું લક્ષણ આ પ્રસંગે બતાવ્યું, તે જાણી લેવું. (૪)
એ ગાથાની ટીકા આ પ્રમાણે છે–પાપ એટલે અશુદ્ધ કર્મ તેનાં કારણુપણાને લીધે હિંસાદિ પણ પાપ સમજવું. તે તીવ્ર ભાવેથી એટલે ગાઢ સંલિષ્ટ થયેલા પરિણામથી કરતું નથી. અતિ ઉત્કટ મિથ્યાત્વાદિના (ક્ષયોપશમથી) આત્માને એક જાતનું નિર્મળપણું પ્રાપ્ત થયેલ તેથી તીવ્ર એવું વિશેષણ છે. એથી એમ થાય કે, અતીત્રભાવથી કરે, પણ તેવા કર્મના દેષથી આ ઘર સંસારનું બહુમાન કરે છે. ઘરપણાને જાણીને તેવી યોગ્ય સ્થિતિને સેવે છે. અહીં જ શબ્દ સમુચ્ચય અર્થમાં છે, કર્મના લાઘવથી સર્વત્ર પણ છે. એક તરફ તે દેશકાળની અવસ્થાની અપેક્ષાએ સર્વ દેવ, અતિથી, અને માતા પિતા વિગેરેમાં માર્ગનુસારીપણાને લઈ મયૂરનાં બચ્ચાંના દષ્ટાંતથી