________________
પર
શ્રી ધર્મ સંગ્રહ.
र्यालोचनीया आयतिः अवलोकनीयो मृत्युः भवितव्यं परलोक प्रधानेन सेवितव्यो गुरुजनः कर्त्तव्यं योगपट दर्शनं स्थापनीयं तद्रूपादि चेतसि निरूपयितव्या धारणा परिहर्त्तव्यो विक्षेपमार्गः यतितव्यं योगसिद्धौ कारयितव्या भगवत्पतिमा लेखनीयं भुवनेश्वरवचनं कर्त्तव्यो मंगलतापः प्रतिपत्तव्यं चतुःशरणं गर्हितव्यानि दुष्कृतानि अनुमोदनीयं कुशलं पूजनीया मंत्रदेवताः श्रोतव्यानि सच्चेष्टितानि भावानीयमौदार्य वर्तितव्यमुत्तमज्ञानेन एवं भूतस्य येह प्रवृत्तिः सा सर्वैव साध्वी मार्गानुसारी ह्ययं नि. यमादपुनर्बधकादिः तदस्यैवंभूतगुणसंपदाभावात् अत आदित आरभ्यास्य प्रवृत्तिः सत्मवृत्तिरेव नैगमानुसारेण चित्रापि प्रस्थकमवृत्तिकल्पा । तदेवं तदधिकृत्याहुः (३)" वारादि प्रवृत्तिरपि रूपनिर्माण प्रवृत्तिरेव तद्वदादि धार्मिकस्य धर्मे कात्स्न्येन तद्गामिनी न तद्बाधिनीति हार्दः तत्त्वावि
ચારશરણને અંગીકાર કરવા, દુષ્કૃત્યને નિંદવા, કુશલની અનુમોદના કરવી, મંત્રદેવતાની પૂજા કરવી, સપુરૂષના ચરિત્ર સાંભળવાં, ઉદારતા રાખવી અને ઉત્તમ જ્ઞાનમાં પ્રવર્તવું આવી રીતે જે પ્રવૃત્તિ છે તે બધી ઉત્તમ પ્રવૃત્તિ જાણવી. એવી પ્રવૃત્તિવાળો પુરૂષ માગનુસારી છે અને નિયમથી અપુનબંધકાદિ છે. તેને એવી ગુણસંપત્તિ હેવાથી આદિ પ્રથમથી જ માંડીને એની પ્રવૃત્તિ સત્રવૃત્તિજ છે. નૈગમ-નયના અનુસાર તે પ્રવૃત્તિ વિચિત્ર છતાં પણ પ્રસ્થક–પ્રયાણ કરનારની પ્રવૃત્તિ જેવી છે. તે વિષે આ પ્રમાણે અધિકાર કહે છે. (૩)
વાર વિગેરેની પ્રવૃત્તિ પણ રૂ૫ નિમણની પ્રવૃત્તિ જ છે. તેની જેમ આદિ ધાર્મિકની ધર્મમાં સમગ્રપણે તદુગામી પ્રવૃત્તિ છે, તેને બાધ કરનારી નથી, એવો હાર્દ છે. હાર્દ એટલે તત્વના અવિરેધી જેનું હૃદય હેય, તે તેથી સમંતભકપણું પ્રાપ્ત થાય છે. કારણ સર્વ ચેષ્ટાનું તે મૂળ છે-હવે એથી તે તે દર્શનને અનુસાર જે નીકળી આવ્યું, તે સર્વ સપ્ત, મંડિત પ્રબોધ દર્શન વિગેરે અહીં જવું. એવી રીતે પ્રવર્તતે અનિષ્ટ સાધક ન ગણાય. અન્ય લિંગી ભગ્ન હેય, તે પણ તેવા ગુણે અપુનર્થધક થાય છે, અને