________________
શ્રી ધર્મ સંગ્રહ,
४
इति । तस्मिन् पूर्वोक्तगुणभाजने गेहिनि गृहस्थे प्ररोहति प्रकर्षण स्वफलावंध्यकारणत्वेन रोहति धर्मचिंतादि लक्षणांकुरादिमति जायते । उक्तं च । “ वपनं धर्मबीजस्य सत्प्रशंसादि तद्गतम् । तचिंता छकुरादि स्यात्फलसिद्धिस्तु निवृत्तिः चिंतासच्छृत्यनुष्टानदेवमानुपसंपदाः । क्रमेणांकुरसत्कांडनालपुष्पसमामताः " ॥ कीदृशानि संति प्ररोहंतीत्याह । विधिना देशनाई बालादि पुरुषो चित्य लक्षणेन उप्तानि निक्षिप्तानि अनिक्षिप्तेषु हि तेषु कथमपि धर्मस्यानुदयात् । यत उपदेशपदे " अकए बीजरके वे जहा सुवासेवि न भवई सस्सं तह धम्मबीज विरहे तसु स्समाएवि तस्स स्संति " ॥ यथेति दृष्टांतार्थः बीजानि शाल्यादीनि विशुद्धायां अनुपहतायां भुवि पृथिव्यां विधिनोप्तानि संति । प्रायोग्रहणा दकस्मादेव पक्कानि तथा भव्यत्वे कचिन्मरुदेव्या दावन्यथा भावेऽपि न विरोध इति ॥ १६ ॥
યોગ્ય એવા બાલ પ્રમુખ પુરૂષની યોગ્યતા તે વડે વાવેલા એટલે પેલા. કારણ કે તે રેપ્યા વગર કઈ રીતે પણ ધર્મને ઉદય થતો નથી. ઉપદેશ પદમાં કહ્યું છે કે, “ જેમ બીજ નાખ્યા વિના ધાન્ય થતું નથી, તેમ ધર્મ બીજના વિરહથી તેનું ઉત્તમ ફળ થતું નથી.” મૂળમાં યથા શબ્દ દષ્ટાંતના અર્થમાં છે. જેમ બીજ એટલે શાલિ વિગેરે शुद्ध-अनुपात भूमिमा विधि पावसा हाय ते भी नीचे छ. भूमा प्रायः ( ઘણું કરીને ) એ શબ્દનું ગ્રહણ છે, તેથી કોઈ વાર અકસ્માત પણ ધર્મ બીજ પકવ થાય છે, તે મરૂદેવા પ્રમુખને તેમ બનેલ છે. તે અન્યથા થયેલ છે, તે છતાં તેમાં વિરોધ આવતું નથી. ૧૬