________________
શ્રી ધર્મ સગ્રહ.
नरः पुमान् करोति विदधाति असौ सुगार्हस्थ्यकर्त्ता लोकद्वयेऽपि इहलोकपरलोकरूपे किंपुनरिहलोक एवेत्यपिशब्दार्थः । अनिंदितं शुभानुबंधितया अगर्हणीयं भूरि प्रचूरं मुखं शर्म आमोति लभते इति प्रतिपादितं सामान्यतो गृहिधर्मफलं ।। १५ ।।
अथैतद्गुणयुक्तस्य पुंसः सदृष्टांतमुत्तरोत्तर गुण वृद्धियोग्यतां दर्शयति—
तस्मिन् प्रायः प्ररोहंति धर्मबीजानि गेहिनि । विधिनानि बीजानि विशुद्धायां यथा भुवि ॥ १६ ॥
४७
तस्मिन्निति — प्रायोबाहुल्येन धर्मबीजानि लोकोत्तर धर्मकारणानि । . तानि चामूनि योगदृष्टि समुच्चये प्रतिपादितानि । जिनेषु कुशलं चित्तं तन्नमस्कार एव च । प्रणामादि च संशुद्धं योगबीज मनुत्तमम् ॥ १ ॥
પણ ) અનિંદિત એટલે શુભાનુબંધી હોવાથી નિંદા કરવા યોગ્ય નહીં તેવુ ધણું સુખ પ્રાપ્ત કરે છે. એવી રીતે ગૃહસ્થના સામાન્ય ધર્મનુ પ્ળ પ્રતિપાદન કર્યું. ૧૫
હવે તેવા ગુણ વાળા પુરૂષને ઉત્તરાત્તર ગુણની વૃદ્ધિ થવાની યાગ્યતા થાય છે તે દૃષ્ટાંતથી દર્શાવે છે.
જેમ વિધિથી શુદ્ધ ભૂમિમાં વાવેલાં બીજ ઉગી નીકળે છે, તેમ તેવા ગૃહસ્થની અંદર ધર્મનાં બીજ પ્રાયે કરીને ઉગી નીકળે છે, ૧૬
પ્રાયે કરીને ધર્મનાં જ એટલે લેાકાત્તર ધર્મનાં કારણુ. તે યાગ દૃષ્ટિ સમુચ્ચય