________________
શ્રી ધર્મ સંગ્રહ
४३
योगशब्दस्य प्रत्येकमभिसंबंधात् सततादिपदानां सतताभ्यासादौ लाक्षणिकलात्सवताभ्यासविषयाभ्यासभावाभ्यासयोगादित्यर्थः । नवरं केवलं धर्मेऽनुष्टानं यथोत्तरं प्रधानरूपं इत्येवकारार्थः ययदुत्तरं त देव ततः प्रधानमित्यर्थः । तत्र सतताभ्यासो नित्यमेव मातापित विनयादिप्रवृत्तिः । ( ६५ ) विषयाभ्यासो मोक्षमार्गनायकेऽहल्लक्षणे पौनःपुन्येन पूजनादि प्रवृत्तिः । भावाभ्यासो भावानां सम्यग्दर्शनादीनां भवोद्वेगेन भूयोभूयः परिशीलनं । एत च द्विविधमनुष्टानं न युक्तिक्षमं नोपपत्ति सह निश्चय नययोगेन निश्चयनयाभिप्रायेण । यतो मातापित्रादिविनय स्वभावे सतताभ्यासे सम्यग्दर्शनाद्यनाराधनारूपे धर्मानुष्टानं दुरापास्तमेव । विषय इत्यनंतरं अपिगम्यः । विषयेऽपि अहंदादिपूजालक्षणे विषयाभ्यासेपि भावेन भववैराग्यादिना परिहीणं धर्मानुष्टानं कथं नु न कथंचिदित्यर्थः। उकारः प्राकृतत्वात् । (६६) परमार्थोपयोगरूपत्वादानुष्टानस्य निश्चयनयमते भावा
સતત વિગેરે પ્રત્યેક શબ્દ યોગ શબ્દને સંબંધ લે. વળી સતત વિગેરે પદો સતતાભ્યાસમાં લાક્ષણિક છે, તેથી સતતાભ્યાસ, વિષયાભ્યાસ અને ભાવાભ્યાસના યોગથી એ અર્થ થાય. વિશેષ અહિં એટલું કે, કેવળ ધર્મને વિષે અનુષ્ઠાન તે યથાર પ્રધાન રૂપ એટલે જે જે ઉત્તર તે તે તેથી પ્રધાન એ અર્થ થાય. સતતાભ્યાસ એટલે નિત્યે માતા પિતાને વિનય કરવા વિગેરે પ્રવૃત્તિ. [ પ ] વિક્યાભ્યાસ એટલે મેક્ષ માર્ગના નાયક શ્રી અહંત પ્રભુની પૂજા વિગેરેમાં વારંવાર પ્રવૃત્તિ. ભાવાભ્યાસ એટલે ભાવ જે સભ્ય દર્શન પ્રમુખ તેમનું ભવ–સંસાર તરફ ઉગતા કરી વારંવાર પરિશીલન કરવું? એમાં બે પ્રકારનું અનુષ્ઠાન નિશ્ચય નયના અભિપ્રાય વડે યુક્તિથી ઘટતું નથી, જેથી માતા પિતા વિગેરેને વિનય કરવાના સ્વભાવરૂપ સતતાભ્યાસ કે જે સમગ્ર દર્શનાદિકની આરાધના કરવાથી તેમાં ધર્મનું અનુષ્ઠાન તે દૂર રહો, પણ વિષય એટલે અહંતની પૂજા વિગેરે કરવા૫ વિષયાભ્યાસમાં પણ ભવ વૈરાગ્યથી રહિત એવું અનુષ્ઠાન કઈ રીતે होतु नयी. ( मा अपि ( ५५ ) मे भयावा येथे! भने भूल गायामां उसे તે પ્રાકૃત ભાષાને લઇને છે.) (ક) એથી સિદ્ધ થયું કે, ધર્માનુષ્ઠાન પરમાર્થ ઉપ