________________
श्री धर्म संग्रह. .
जननीमिवार्यामत्यंतशुद्धइदयामनुवर्तमानाः । तेजस्विनः सुखमसूनपि सं त्यजति सत्यस्थिति व्यसनिनो न पुनः प्रतिज्ञाम् " ॥ तथा सौम्यः अक्रूराकारः क्रूरो हि लोकस्योद्वेगकारणं सौम्यश्च सर्वजनमुखाराध्यो भवति इति ॥ १४ ॥
उक्त समभेदः सामान्यतो गृहिधर्मः । ( ६१ ) अत्रेदमवधेयं न्यायार्जितधनमुस्थान गृहनिवेशनमातापित्रर्चनादीनां सिद्धांते कर्तव्यताबोधक प्रत्यक्षवचनानुपलभेन धर्मलक्षणस्य योजयितुमशक्यत्वेऽपि तत्तदधिकारि शिष्टाचारमहिना तादृशतादशविधिवचनानामुभ्रासंलग्रतादोष इति । एवमप्या प्राप्तांश एव विधि प्रवृत्तेः प्राप्तेषु धनादिषु न्या. यार्जितत्वाद्यंशानामेव विधेयत्वाद्विशिष्ट कथं धर्मत्वं विध्यस्पर्शादिति चेत्सत्यं अनुद्यताविधेयतयो विषयता विशेषतयोः प्राप्त्यप्राप्ति नियतत्वेऽपि इष्ट साधनत्वादिरूप विध्यर्थस्य विशिष्ट एव संभवात् । ( ६२ ) कथं
હમેશાં સભ્ય થવું. સામ્ય એટલે ક્રૂર ન લાગે તેવી આકૃતિવાળા થવું. કર માણસ લેકને ઉદ્વેગનું કારણ થાય છે, અને સામ્ય માણસ સર્વ લોકોને સુખે આરાધવા યોગ્ય થાય છે. ૧૪
આ પ્રમાણે પ્રહસ્થને સામાન્ય ધર્મ ભેદ સાથે કહ્યા. (૬૧) અહીં એટલું જાણવાનું છે કે, ન્યાયપાર્જિત દ્રવ્ય, સારે સ્થાને ઘર બાંધવું, અને માતા પિતાનું અને ચેન ઇત્યાદિ વિષે સિદ્ધાંતમાં કર્તવ્ય તરીકે બોધ થાય, તેવા પ્રત્યક્ષ વચન જોવામાં આવતાં નથી, તેથી તે ધર્મના લક્ષણ તરીકે યોજવા અશક્ય છે. તથાપિ તે તે અધિકારી શિષ્ટાચારના મહિમાથી તેવા તેવા વિધિવચનોને સંલગ્નતા દોષ લાગતો નથી. કદિ અહીં શંકા કરે છે, એથી એમ સિદ્ધ થયું કે, અપ્રાપ્ત અંશમાંજ વિધિની પ્રવૃત્તિ થાય. પ્રાપ્ત એવા ધનાદિકમાં ન્યાયાર્જિતપણું વિગેરે અંશ વિધેય છે, તે વિશિષ્ટાચારમાં શી રીતે ધર્મપણું આવે ? તેમાં વિધિને સ્પર્શ નથી. એ શંકા સત્ય છે, પણ અનુઘતા અને વિધેયતાની તથા વિષયતા અને વિશેષતાની પ્રાપ્તિ તથા અપ્રાપ્તિ નિયત હોવા છતાં