________________
૪૦
શ્રી ધર્મ સંગ્રહ.
.., यथार्हेति-यथार्हा या यस्योचिता लोकयात्रा लोकचित्तानुत्तिरुपो व्यवहारः सा विधेया । यथाई लोकयात्रातिक्रमे हि लोकचित्त विराधनेन तेषा मात्मन्यनादेयतया परिणामापादनेन स्दलाघवमेवो त्पादित भवति (५८) एवं चान्यस्यापि स्वगतस्य सम्यगाचारस्य लघुत्वमेवोपनीतं स्यादिति । उक्तंच । ( ५९ ) " लोकः खल्वाधारः सर्वेषां धर्मचारिणां यस्मात्तस्मा लोकविरुद्ध धर्मविरुद्धं च संत्याज्यं । " तथा परोपकृतौ परोपकारे पाटवं पटुत्वं परोपकारपरो हि पुमान् सर्वस्य नेत्रामृतांजनं । तथा हीः लज्जा वैयात्याभावः इति यावत् । लज्जावान् हि प्राणप्रहाणेऽपि न प्रतिज्ञातमपजहाति । यदाह । ( ६० ) " लज्जां गुणोघजननी
છું ? અને મારી શક્તિ શી છે ? એમ વારંવાર વિચારવું.”
યથાહ લેક યાત્રા કરવી, યથાહે એટલે જે જેને ઘટે તેવી લેકયાત્રા કરવી એટલે કે ના ચિત્તને અનુસરવા૫ વ્યવહાર કરે. યથાર્લ લેક યાત્રાનું ઉલ્લંઘન કરવાથી લેકેના ચિત્તની વિરાધના થાય, અને તેથી પોતાની તરફ લેકનાં અગ્રાહ્ય પરિણામ થવાને લીધે પિતેજ પિતાની લઘુતા ઉત્પન્ન કરેલી થાય છે. [ ૧૮ ].
એથી બીજા ૫ણું સ્વગત સમ્યક્ આચારની લઘુતાજ કરેલી થાય છે. કહ્યું છે કે, [૧૯]" સર્વ ધર્મચારીઓને આધાર સેક છે, તેથી લોક વિરૂદ્ધ તથા ધર્મ વિરૂદ્ધ કરવું છેડી દેવું.”
પોપકાર કરવામાં તત્પર થવું. પરોપકાર કરવામાં પટુતા રાખવી. કારણ પરે પકાર કરવામાં તત્પર એ પુરૂષ સર્વ જનના નેત્રનું અમૃતાં જનરૂપ છે.
લજા રાખવી. લજજા એટલે જંગલીપણાને-બેઅદબીપણાને અભાવ. લજજાવાળે પુરૂષ પ્રાણની હાનિ થાય તે પણ, પિતાની પ્રતિજ્ઞા છોડી દેતો નથી. કહ્યું છે. કે, [ ૬૦ ] “અત્યંત શુદ્ધ હદયવાળી પૂજ્ય માતા જેવી ગુણના સમૂહને ઉત્પન્ન કરનારી લજજાને અનુસરનારા તેજસ્વી પુરૂષો પિતાના પ્રાણને સુખે ત્યજી દે છે, પણ સત્યની મર્યાદાના વ્યસનવાળા તેઓ પિતાની પ્રતિજ્ઞા ત્યજી દેતા નથી. ”