________________
૩૮
શ્રી ધર્મ સંગ્રહ.
यः किंमप्यसंचित्योत्पन्नमर्थमपन्यति स तादात्विकः । यः पितृपैतामहमर्थमन्यापेन भक्षयति स मूलहरः । यो भृत्यात्मपीडाभ्यामर्थ संचिनोति न तु कचिदपि व्ययते स कदर्यः । तत्र तादाखिक मूलहरयोपभ्रंशेन धर्म कामयोर्विनाशाभास्ति कल्याणं । फदर्यस्य अर्थसंग्रहो राजदायाद तस्कराणां निधिः न तु धर्मकामयोहेतुरिति । अनेन त्रिवर्गपाषा गृहस्थस्य कर्तुमनुचितेति प्रतिपादित । यदातु दैववशाद्वाधा संभपति तदोत्तरोत्तरबाधायां पूर्वस्य बाधा रक्षणीया । तथाहि । कामपाधायां वर्माययोर्वाधा रक्षणीया तयोः सतो कामस्य मुकरोत्पादत्वात् । कामार्थ योस्तुवाचायां धर्मो रक्षणीयः धर्ममूलत्वादर्थकामयोः । उक्तं च । (५६)
ભગવે છે, તે જ ખરેખર સુખી છે. તેથી બુદ્ધિમાન પુરૂષે ધર્મને બાધા કર્યા વિના કામ તપ અર્ય સેવવા યત્ન કરશે. અને બાધ કરી ધમ કામને સેવનાર પુરૂષને અને ધિ કરજ થઈ જાય. અને કામને બાધ કરી કેવળ ધર્મ અર્થને સેવનાર પુરૂષને ગ્રહસ્થ પણને જ અભાવ થાય. એથી તે તાદાત્વિક મૂળ હર અને કદ (લુબ્ધ) જાતના પુરૂ
ને ધર્મ, અર્થ અને કામની બાધા થવી સુલભ છે, તે ત્રણ જાતના પુરૂનાં લક્ષણ કહે છે. (૫૫) જે કાંઈ પણ સંચય કરે નહીં, અને જે દ્રવ્ય પેદા થાય તે ખર્ચા નાખે, તે તાત્વિક પુરૂષ કહેવાય છે. જે બાપદાદાનું દ્રવ્ય અનીતિથી ખાઈ જાય તે સલહર પુરૂષ કહેવાય છે. જે ખાવા પીવાની અને શરીરની પીડા ભોગવી, દ્રવ્યને સં ચજ કર્યા કરે, અને જ્યારે પણ ખર્ચ કરે નહીં, તે કદર્ય પુરૂષ કહેવાય છે. તેમાં તારાવિક અને મૂલહર જાતના પુરૂષોને દ્રવ્યને નાશ થવાથી ધર્મ અને કામને પણ વિનાશ થાય, તેથી તેમનું કલ્યાણ થતું નથી. કદર્ય પુરૂષને તે જે દ્રવ્યનો સંગ્રહ થાય, તે રાજા, ભાગીદાર અને ચાર લોકોને જ ભંડાર છે, તે કદિ ધર્મ અને કામને હેતુ થતું જ નથી. આથી પ્રતિપાદન થયું કે, પ્રહસ્થને ધર્મ, અર્થ તથા કામની બાધા કરવી અગ્ય છે, જે દૈવયોગે બાધા થઈ આવે તે ઉત્તરોત્તર બાધા થતાં પૂર્વની બાધા
૧ સિંહ હાથીને શિકાર કરી ચાલ્યો જાય છે, અને તેનું મકાદિક બીજ શીયાળ વિગેરે પશુઓ ખાઈ જાય છે.