________________
શ્રી ધર્મ સંગ્રહ
पानादिरूपोपचार इति यावत् । कथं यथाई औचित्यानतिक्रमेण औचित्यं च यस्यातिथ्यादे रुत्तममध्यमजघन्यरूपा प्रतिपत्तिरित्यर्थः तस्यानलंघनेन । तदुल्लंघनेहि शेषाः संतोऽपि गुणा असंत इव भवंति । (५१) यदाह । ". औचित्यमेकमेकत्र गुणानां कोटिरेकतः । विषायते गुणग्राम औचित्य વર્જિતઃ” તિ ૨
त्रिवर्गेति-त्रिवर्गो धर्मार्थ कामाः। तत्र यतोऽभ्युदयनिः श्रेयससिद्धिः स धर्मः । यतः सर्व प्रयोजनसिद्धिः सोऽर्थः । यत आभिमानिक रसानुविद्धा सर्वेद्रिय प्रीतिः स कामः । ततोऽन्योन्यस्य परस्परस्य अनुपघातेन अपीडनेन त्रिवर्गस्यापि उक्तस्वरुपस्य नत्वकैकस्येत्यपि शब्दार्थः साधनं सेवनं त्रिवर्गसाधनविकलस्य उभयभवभ्रष्टलेन जीवन नैरर्थस्यात् । ( ५२ ) यदाह । “ यस्य त्रिवर्गशून्यानि दिनान्यायांति यांति
અર્થ અને કામને આરાધવાની શકિત જેની ક્ષીણ થઈ છે તે માણસ. તે અતિથી, સાધુ અને દીન જનમાં પ્રતિપતા- પ્રતિપત્તિ અર્થત અન્નાનાદિ રૂપ ઉપચાર કરે છે. તે કેવી રીતે ઉપચાર કરે ? યથાયોગ્ય એટલે યોગ્યતાનું ઉલ્લ ધન કર્યા સિવાય પોગ્યતા એટલે જે અતિથિ પ્રમુખને ઘટે તેવી ઉત્તમ, મધ્યમ અને જઘન્યરૂપ સત્કાર. તેવી યેગ્યતનું ઉલ્લંધન કર્યા સિવાય યોગ્યતાનું ઉલ્લંઘન કરવાથી સારા ગુણ પણ નઠારા ગુણ જેવા થાય છે. (૫૧ ) કહ્યું છે કે, “એક તરફ યોગ્યતા અને એક તરફ કેટી ગુણ છે. કારણકે, મેગ્યતા વિનાને ગુણનો સમૂહ વિષના જેવો છે. ” ૧૨ .
ત્રિવર્ગ–ધર્મ, અર્થ, કામને પરસ્પર બાધ આવે નહીં તેમ સાધવા. ધર્મ, અર્થ અને કામ–એ ત્રિવ કહેવાય છે. જેનાથી અભ્યદય–કલ્યાણની સિદ્ધિ થાય તે ધર્મ, જેનાથી સર્વ પ્રજનની સિદ્ધિ થાય તે અર્થ, અને જેનાથી અભિમાનના રસ સહિત સર્વ ઇદ્રિની પ્રીતિ થાય તે કામ કહેવાય છે. તે ધર્મ, અર્થ અને કામને પરસ્પર ઉપધાત–પીડા ન થાય તેમ સાધવા એટલે સેવવા. અહીં માપ [ પણ ] શબ્દને એવો અર્થ છે કે, તે ત્રણેને સેવવા, એકને જ નહીં તે ત્રિવર્ગના સેવનથી રહિત એવા પુરૂષનું