________________
શ્રી ધર્મ સંગ્રહ.
(४८ ) तथा बस्तुनोः कृत्याकत्ययोः स्वपरयोर्विशेषस्यतिरस्य ज्ञान निश्चयः । अविशेषज्ञोहिनरः पशो तिरिच्येत । अथवा विशेषस्यात्मन एव गुणदोषाधिरोहलक्षणस्य मान । यदाह । “ प्रत्या प्रत्याचक्षेत नरश्चरितमात्मनः । किंतु मे पशुभिस्तुल्यं किंतु सत्पुरुषैरिति " ॥ तच कदाचिदितरस्यापि भवतीत्यत आह अन्वहमिति निरंवर मित्यर्थः । (४९) तथा न विद्यते सतत प्रचातिविशदैकाकारानुष्टानतया तिष्यादि दिन विभागो यस्य सोऽतिथिः । यथोक्तं । “तिथिपर्वोत्सवाः सर्वे त्यक्ता येन महात्मना । अतिथि त विजानीया रेशमभ्यागतं विदुः " ॥ (५०) साधुः शिष्टाचाररतः सकललोकाविगीतः दीनः 'दीक्षये ' इति पातोराव क्षीणसकलधर्मार्थकामाराधनशक्तिः तेषु प्रतिपमता प्रतिप्रतिः अब
થાય છે, માટે જ કહ્યું કે, તે સદા હમેશાં આમહને ત્યાગ કરે. (૮)
પ્રતિદિન વિશેષ જ્ઞાન મેળવવું પિતાના અને પરના કૃત્ય અકૃત્યનું વિશેષ જ્ઞાન એટલે અંતરને નિશ્ચય કરે. જે પુરુષ વિશેષજ્ઞ ન હેય તે પશુથી અધિક થતું નથી. અથવા વિશેષ એટલે આત્માના ગુણ દેશના આરે પણ સંબંધી જ્ઞાન. કહ્યું છે કે “માPસે પ્રતિદિવસ પિતાનું ચરિત્ર વિચારી જોવું કે, મારું ચરિત્ર પશુ જેવું છે કે પુરૂષના જેવું છે ? તેવું જ્ઞાન કદિ કોઈવાર બીજા સાધારણ માણસને પણ થાય છે, તેથી કહ્યું કે, પ્રતિદિન અત્યંત હમેશાં વિશેષ જ્ઞાન મેળવવું. [૪૯]
અતિથી, સાધુ અને દીન જનને યથા જેમ સત્કાર કર. અતિથી એટલે હમેશાં અતિ ઉજવળ એકાકાર આચરણમાં પ્રવૃત્તિ કરવાથી જેને તિથિ વિગેરે દિવસને વિભાગ હેતે નથી, તે અતિથી કહેવાય. કહ્યું છે કે, “જે મહાત્માએ તિષિ, પર્વના સર્વ ઉત્સવ ત્યાગ કરેલા છે, તે અતિથી કહેવાય છે, અને બાકીના અભ્યાગત કહેવાય છે. ” [ પ ]
સાસુ એટલે શિષ્ટ આચારમાં તત્પર અને સર્વ લેમાં અનિંદિત સુરષ ડીન . એ શબ્દ ર ય પામવું એ ધાતુ ઉપરથી થયેલે છે, તેથી દિન એટલે સર્વ ધન