________________
શ્રી ધર્મ સંગ્રહ
सहि संतताभ्यासविषयाभ्यास भावाभ्यासानां मध्ये भावाभ्यासस्यैव धर्मानुष्टानस्व मनुमत मुपदेशपदे संतताभ्यास विषयाभ्यासयोश्च निषिद्धमिति चेत् न कथंचित् सम्यग्दर्शनाद्यनुगतभावग्राहि निश्चयनयाभि प्रायेणैव तनिषेधादपुनर्बधकाधुचितभावलेशग्राहि व्यवहारनयाभि प्रायेण तत्समर्थना देव । तथा च तद्ग्रंथः ( ६३ ) “ अन्ने भणितितिविहं सवय विसयभाव जोगओणवरं धम्ममि अणुढाणं जहुत्तरपहाणरूवं तु " १ " ए अचणजुत्तिखमणिच्छयणयजोगओ जओ विसए । भावेण य परिहीणं धम्माणु ठाण मोकिहणु " २" ववहारओ उजुज्जइ तहा तहा अपुणबंध ના ર” I a થ ા (૬૪)
अन्ये आचार्या ब्रुवते त्रिविधं त्रिपकारं सतत विषयभावयोगतः
પણ ઇષ્ટ સાધન–ાદિરૂપ વિધિ અર્થને વિશિષ્ટાચારમાંજ સંભવ છે. [ ૨ ] અહીં કદી -શંકા કરવામાં આવે છે, ઉપદેશ સ્થાને સતત અભ્યાસ, વિષયાભ્યાસ અને ભાવાભ્યાસમાં એક ભાવાભ્યાસને જ ધર્માનુષ્ઠાન સંમત છે, સંતતાભ્યાસ અને વિષયાભ્યાસને નિષિદ્ધ છે, તે તેનું કેમ કરવું ? તેના સમાધાનમાં એટલું જ કે, જે સંતતાભ્યાસ અને વિષયાભ્યાસને નિષિદ્ધ કરેલ છે, તે સમ્ય દર્શનાદિકને અનુસરેલા ભાવગ્રાહી નિશ્ચય નયના અભિપ્રાયથીજ
અને અપુનબંધક વિગેરે યોગ્ય ભાવના લેશ ગ્રાહી એવા વ્યવહાર નયના અભિપ્રાય વડે તેનું સમર્થ છે તેથી જ. તે વિષે ગ્રંથમાં આ પ્રમાણે લખેલું છે. “બીજાઓ સંતતાભ્યાસ, વિષયાભ્યાસ અને ભાવાભ્યાસ—એમ ત્રણ પ્રકારે ઉત્તર પ્રધાનરૂપ ધર્મનુષ્ઠાન
એ બંને પ્રકારનું અનુષ્ઠાન નિશ્ચય નયના અભિપ્રાયથી ઘટતું નથી. જેથી અહંત પૂજારૂપ વિષયાભ્યાસમાં પણ ભાવાભાસથી રહિત એવું અનુષ્ઠાન તે કેવી રીતે ઘટે ? અને વ્યવહાર નયના અભિપ્રાયે તે બંને અનુષ્ઠાન ઘટે છે. તે પ્રકારે અપુનધિક વિગેરેમાં પણ જાણવું.” એ ગાથાઓને સવિસ્તર અર્થ આ પ્રમાણે છે. [ ૬૪ ] બીજા આચાર્યું અનુષ્ઠાનને સતત, વિષય અને ભાવથી ત્રણ પ્રકારનું કહે છે. અહિ