________________
શ્રી ધર્મ સ ંગ્રહ.
शास्त्रनिरुपित नरकादि यातना फलानि भवतीति दृष्टा दृष्टापायहेतुभ्यो दूर मात्मनो व्यावर्त्तनमिति तात्पर्यम् । ( १९ )
૨૪
तथा ख्यातेति ख्यातस्य प्रसिद्धस्य तथा विधापरशिष्टसंमततया दूरं रूढिमागतस्य देशाचारस्य सकल मंडल व्यवहाररूपस्य भोजनाच्छादनादि चित्रक्रियात्मकस्य पालन मनुवर्त्तनं तदाचाराति लंघने तदेशवासि जनतया सह विरोध संभवेना कल्याणलाभः स्यादिति । पठंति चात्र लौकिकाः । ( २० ) “ यद्यपि सकलां योगी छिद्रां पश्यति मेदिनीम् । तथापि लौकिकाचारं मनसापि न लंघयेत् " इति । तथा सर्वेष्विति - सर्वेषु जघन्योत्तममध्यमभेदेषु जंतुषु अपवादः अश्लाघा तं करोतीत्येवंशीलः अपवादी तत्प्रतिपेधा देनपवादी तस्य भावः तत्वं अपवादा भाषण मित्यर्थः । परापवादो हि वहुदोष: ( २१ ) यदाह वाचकचक्र
*
અદૃષ્ટ-પરલોકના વિનારાના હેતુરૂપ તે પાપમાંથી આત્માને નિવૃત્ત કરવા, એ તાત્પર્ય છે. ( ૧૯ ) તેમ પ્રખ્યાત એટલે તેવા ખીજા શિષ્ટ પુરૂષોએ સ ંમત કલા તેથી ઘણા વખતથી રૂઢિમાં આવેલા દેશાચાર એટલે સર્વ જનમડલના ભાજન વસ્ત્રાદિકની જુદી જુદી ક્રિયારૂપ વ્યવહાર તેનું પ્રપાલન એટલે અનુવર્તન કરવું. જે તે દેશાચારનું ઉલ્લંધન કરવામાં આવે તે, તે દેશના લેાક સમૂહ સાથે વિરોધ થવાનો સભવ અને તેથી અકલ્યાણ થાય તે વિષે લાક્રિકમાં પણ કહેવાય છે કે, ( ૨૦ ) કદિ યોગી સર્વ પૃથ્વિીને છિદ્રવાળી જીવે, તથાપિ તેણે લોકાચારનું ઉલ્લંધન મનથી પણ કરવું નહીં. ’’
સર્વની નિદા કરવી નહિ. સવ એટલે ઉત્તમ, મધ્યમ અને જધન્ય પ્રાણીઓ અપવાદ-નિંદા. જે અપવાદ નિદા કરે તે અપવાદી કહેવાય. તેને પ્રતિષેધ કરે, તે અનપવાદી તેને ભાત્ર એટલે અપવાદ લેવાપણું નહિ તે. પરના અપવાદ ખેાલવામાં બહુ દોષ છે. ( ૨૧ ) તે વિષે વાચક ચક્રવર્તીસૂરી મહારાજ કહે છે કે, “ ખીજાનેા પરાભવ અને નિંદા કરવાથી તેમજ પોતાના ઉત્કર્ષ કરવાથી અનેક કાટી ભલે પણ મુકી શકાય નહિ, તેવું નીચ ગાત્ર કર્મ પ્રત્યેક ભલે બંધાય છે.
77
એવી રીતે સર્વ માણસને પણ અ