________________
શ્રી ધર્મ સંગ્રહ
નિ (૨૩) પદ્ય રા “માઘરામનારોચક્ષુ વૈશવાવેતે ! अचिरेणैव कालेन सोऽत्र वै श्रवणायते " । इति । तथा वेषेति । विभकादीनां वित्तवयोऽवस्था निवासस्थानादीनामनुसारतः आनुरूप्येण वेषो वस्त्राभरणादिभोगः लोकपरिहासाधनास्पदतया योग्यो वेषः कार्य इति भावः । ( २४ ) यो हि सत्यप्याये कार्पण्याद् व्ययं न करोति सत्पपि वित्ते कुचेलत्वादि धर्मा भवति स लोकगर्हितो धर्मेऽप्यनधिकारी स्यात् । प्रसन्न नेपथ्यो हि पुमान् मंगलमूर्तिर्भवति । मंगलाच श्री समुत्पत्तिः। ( २५ ) यथोक्तं । श्रीमंगलात्मभवति प्रागल्भ्याच प्रवर्द्धते । दाक्ष्यात्तु कुरुते मूलं संयमात्मतितिष्टते " । मूलमित्यनुबंध । प्रतितिष्टतीति प्रतिष्टां लभते इति । मातेति-माता च पिता च माता पितरौ ‘आवद्वे ' इत्यावं मातुश्चाभ्यहितत्वात् पूर्वनिपातः । ( २६ ) यन्मनुः । " उपा
અસમર્થ કરી દે છે. (૨૩) તે વિષે કહ્યું છે કે, “જે પુરૂષ આવક અને ખર્ચ જોયા વગર વૈશ્રવણ-કુબેર ભંડારી જે થાય છે, તે ચેડા વખતમાં શ્રમણ-સાધુ જેવો થઈ જાય છે. ”
વૈભવાદિ પ્રમાણે વેશ રાખ, વૈભવાદિ એટલે દ્રવ્ય, વય, અવસ્થા, અને નિવાસ સ્થાન વિગેરેને અનુસાર ગ્ય વેષ એટલે વસ્ત્રાભરણ પહેરવાની ઢબ કે જે લેકને ઉપહાસ્યનું સ્થાન ન થવાથી યોગ્ય એ રાખ. [ ૨૪ ] જે આવક છતાં કૃપણુતાથી ખર્ચ ન કરે, અને દ્રવ્ય છતાં કુચેલ––ફાટલ તુટલ વસ્ત્ર પહેરવાં વિગેરે રાખે તે લોકમાં નિંદિત અને ધર્મના અધિકાર વગરનો થાય છે. પ્રસન્ન વેષ રાખનાર પુરૂષ મંગલ મૂર્તિ થાય છે, અને માંગલ્યથી લક્ષ્મીની ઉત્પત્તિ છે. [૨૫ ] કહ્યું છે કે, “ માંગલ્યથી લક્ષ્મી ઉત્પન્ન થાય છે, ચાતુર્યથી વધે છે, ડહાપણથી મૂળ કરે છે, અને સંયમથી પ્રતિષ્ઠા મેળવે છે. ” અહિં મૂળ એટલે ઉડે સંબંધ લે. માતા પિતાનું પૂજન કરવું. માતા અને પિતા એ કંઠ સમાસમાં માતા એ પદને ‘ગા હૈ” એ સૂત્રથી મા થયેલ છે. માતૃ શબ્દનો પર્વ નિપાત કરવામાં આવ્યો છે. ( ૨૧ ) મનુ લખે છે કે, “દશ ઉપાધ્યાય જેવા એક આચાર્ય, સે આચાર્ય જેવા એક પિતા, અને સો પિતા જેવી એક માતા