________________
શ્રી ધર્મ સગ્રહું.
1
वर्ती । “ परपरिभवपरिवादा दात्मोत्कर्षाच्च बध्यते कर्म । नीचैर्गोत्रं प्रतिभवमनेकभवकोटि दुर्मोचम् " तदेवं सकलजनगोचरोऽप्यवर्णवादो न श्रेयान् किं पुनः नृपामात्यपुरोहितादिषु बहुजनमान्येषु । नृपाद्यवर्णवादात्तु प्राणनाशादिरपि दोषः स्यात् अत उक्तं नृपादिषु विशेष इति ॥ ८ ॥
જ્ય
आयेति — आयस्य वृद्धयादि प्रयुक्त धनधान्याद्युपचयरूपस्योचितः चतुर्भागादितया योग्यः वित्तस्य व्ययः भर्त्तव्यभरण स्वभोग देवातिथि પુત્રનાપુ કયોનનેપુ વિનિયોગનમ્ । (૨૨) તથા ૨ નીતિશાä | “ पादमायान्निधिं कुर्यात्पादं वित्ताय घट्टयेत् । धर्मोपभोगयोः पादं पादं भर्त्तव्यपोषणे " । केचित्वाहुः । आयादर्द्ध नियुंजीत धर्मे समधिकं ततः । शेषेणशेषं कुर्वीत यत्ततस्तुच्छमैहिकं "। आयानुचितो हि व्ययो रोग इव शरीरे कृशीकृत्य विभवसार मखिलव्यवहारासमर्थ पुरुषंकरो -
વર્ણવાદ ખાલવા સારા નથી, તે બહુ જનને માનવા યાગ્ય એવા, રાજા, મંત્રી અને પુરાહિત વિગેરેને અવર્ણવાદ એલા, કેમ સારા હોય ? રાજા વિગેરેના અવર્ણવાદ ખાલવાથી તેા પ્રાણ હાનિ પ્રમુખ દોષ પણ થઇ જાય છે. તેથી કહ્યું છે કે, રાજા વિગેરેની નિદાન વિશેષ ત્યાગ કરવા. ૮
આય એટલે વ્યાજ વિગેરેમાં યેાજેલા ધન, ધાન્ય વિગેરેની સ ંગ્રહ થવારૂપ આવક. તેને ઉચિત એટલે ચાથા ભાગ વિગેરેથી યાગ્ય એવા દ્રવ્યને વ્યય એટલે ભરણુ કરવા યાગ્યનું ભરણુ–પાષણ કરવું, પેાતાના ઉપભાગમાં લેવું, અને દેવ, અતિથિની પૂજા વિગેરેમાં વાપરવું–ઇત્યાદિ ખર્ચ કરવા. [ ૨૨ ] તે વિષે નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે, “ આવકમાંથી એક ચતુથૈાશના સ ંગ્રહ કરવા, એક ચતુથૈાશ દ્રવ્યમાં જોડી દેવુ, એક ચતુાશ ધર્મ તથા ઉપભાગમાં વાપરવું, અને એક ચતુર્થાશ ભરણ કરવા યેાગ્ય હાય તેના ભરણ-પોષણમાં વાપરવું. કેટલાએક વળી કહે છે કે, આવકમાંથી અરધુંવાપરવુ, તેમાં ધર્મની અંદર તેથી અધિક અને બાકીનું રહે તેમાંથી અવશેષ કામ કરવું. કારણ કે આ લાકનું કાર્ય તુચ્છ છે, જે આવક પ્રમાણે વ્યય ન કરે તેા, તે અનુચિત વ્યય શરીરમાં રોગની જેમ વૈભવના સારને કૃશ કરી પુરૂષને બધા વ્યવહાર ચલાવવામાં
૪