________________
શ્રી ધર્મ સંગ્રહ.
तानि सृष्टानि स्वर्गाय नरकाय चेति । सर्वथेंद्रियजयस्तु यतीनामेव इहतु सामान्यतो गृहस्थधर्म एवाधिकृत स्तेनैवमुक्तं युक्त मिति | ( १४ ) तथा उपप्लुतेति-उपप्लुतं स्वचक्रपरचक्रविक्षोभात् दुर्भिक्षमारीति जनविरोधादेव स्वस्थभूतं यत्स्थानं ग्रामनगरादि तस्य विवर्जनं परिहरणं । अत्यज्यमाने हि तस्मिन् धर्मार्थकामानां पूर्वार्जितानां विनाशेन नव्यानां चानुपार्जनेनो भयलोकभ्रंश एव स्यात् ॥ ६ ॥
૨૧
सुप्रतिवेस्मिकेत्यादि-नविद्यते नैकानि बहूनि निर्गमद्वाराणि निःसरणमार्ग यत्र यथास्यात्तथा गृहस्य अगारस्य विनिवेशनं स्थापनं । बहुषु हि निर्गमेषु अनुपलक्ष्यमाणनिर्गम प्रवेशानां दुष्टलोकाना मापाते स्त्री द्रविणादिविप्लवः स्यात् । ( १५ )
જે સ્વર્ગ અને નરક તે સર્વ ઈદ્રિયોજ છે. ઈંદ્રિયા નિગ્રહ કરેલી હાય તા તે સ્વર્ગ છે, અને છુટી મુકી હાય તો તે નરક છે. ઇંદ્રિયાના જય તા સર્વથા મુનિનેજ હોય છે, પણુ અહીં ગૃહસ્થના સામાન્ય ધર્મને અધિકાર ચાલે છે, તેથી એમ કહ્યું યુક્ત છે. [ ૧૪ ] વળી ઉપપ્પુત સ્થાનને છેડી દેવું. ઉપપ્પુત એટલે સ્વચક્ર તથા પરચક્રના ક્ષાભથી અને દુકાળ, મરકી, પ્રતિ સાત જાતના ઉપદ્રવ ) અને લોક વિરેધ વિગેરેથી અસ્વસ્થ એવું સ્થાન એટલે ગામ, નગર, પ્રમુખ, તેને છોડી દેવું. જો તેવું સ્થાન છેડે નહીં તો, પૂર્વે મેળવેલા ધર્મ, અર્થ અને કામના વિનાશ થઇ ાય, અને નવા તે મેળવી શકાય નહીં, તેથી ઉભય લાકનેા નાશજ થાય છે. ૬
ગૃહસ્થે કેવા ઘરમાં રહેવુ ? જેનાં નીકળવાનાં દ્વાર-માર્ગ ધણા ન હાય, તેવી રીતે જે ધર ખાંધવામાં આવ્યુ હોય. કારણ કે જો નિકળવાના માર્ગ ધણા હોય તો જેમનુ પેશવું અને નીકળવું જાણવામાં આવે નહીં, એવા દુષ્ટ લાકે આવી પડવાથી શ્રી
* અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ઉંદર, ટીડ, શુડા, સ્વચક્ર, અને પરચક્ર, એ સાત જાતના ઉપદ્રવને છાંત કહે છે, પોતાના દેશને બળવા તે સ્વચક્ર, અને પરદેશી અળવેા તે પચક્ર.