________________
શ્રી ધર્મ સંગ્રહ.
तत्र तयोः सामान्यविशेषरूपयोः गृहस्थधर्मयोर्वस्तुमुपक्रांतयोर्मध्ये सामान्यतो गृहिधर्म इति अमुना प्रकारेण हितकारिभिः परोपकरणशीलैर्जिनैरर्हद्भिः प्रज्ञप्तः प्ररूपित इत्यनेन संबंधः । स च यथा न्यायार्जितं धनमित्यादि । तत्र स्वामिद्रोह मित्रद्रोह विश्वसितवंचन चौर्यादिगाथोपार्जनपरिहारेणार्थोपार्जनोपायभूतः स्त्र स्व वर्णानुरूपः सदाचारो न्यायस्तेनार्जितं संपादितं धनं अयमेव धर्मः । (१) न्यायार्जितं हि धनं अशंकनीयतया स्वशरीरेण तत्फलभोगामित्रस्वजनादौ संविभाग करणा चेह लोकहिताय । ( २ ) यदाह । “ सर्वत्र शुचयो धीराः स्वकर्मबलगर्विताः । स्वकर्मनिंदितात्मानः पापाः सर्वत्र शंकिताः " सत्पात्रेषु विनियोगात् दीनादौ कृपया वितरणाच परलोकहिताय पठ्यते च धार्मिकस्य धनस्य शास्त्रांतरे दान स्थानं यथा-" पात्रेदीनादिवर्गे च दानं विधिवदिप्यते । पोष्यवर्गाविरोधेन न विरुदं स्वतश्च यत् " ॥ ( ३ )
તેમાં એટલે કહેવાનો આરંભ કરેલા ગૃહસ્થના સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ, માં ગૃહસ્થને સામાન્ય ધર્મ પરોપકાર કરવાના સ્વભાવવાળા શ્રી જિન ભગવંતે આ પ્રકારે પ્રરૂપણ કરે છે– [ એ સંબંધ લે ] તે ગૃહસ્થને સામાન્ય ધર્મ આ પ્રમાણેન્યાયથી ધન ઉપાર્જન કરવું. અહીં ન્યાય એટલે સ્વામીને કેહ, મિત્રને કેહ, વિશ્વાસીને છેતરવું, અને ચેરી વિગેરે નિંદિતવડે દ્રવ્યનું ઉપાર્જન કરવું છોડી દઈ પિત પિતાના વર્ણ (જાતિ) ને ઘટે તેમ દ્રવ્ય ઉપાર્જન કરવાના ઉપાયરૂપ સદાચાર. તેવડે દ્રવ્ય સં. पान २', मे धर्म छे. [१] २८, न्यायथा Bान रेसुं धन निशपणे પિતાના શરીરવડે તેનું ફળ ભેગવવાથી અને મિત્ર તથા સ્વજન વિગેરેમાં તેને વિભાગ કરવાથી આ લોકમાં હિતકારી થાય છે. [૨] કહ્યું છે કે, “પિતાના કર્મના બળથી ગર્વ ધરનારા ધીર પુરૂષે પવિત્ર રહે છે, અને પિતાના કર્મથી આત્માને નિંદિત કરનારા પાપી લેકે સર્વ સ્થળે શંકાવાળા થાય છે. ” વળી તે ન્યાયપાર્જિત દ્રવ્ય સપાત્રમાં આપવાથી અને દીન-દુ:ખી વિગેરેને દયાવડે દાન કરવાથી પરલોકના હિતને માટે પણ થાય છે. ધાર્મીકના દ્રવ્યને દાન કરવાનું સ્થાન બીજા શાસ્ત્રમાં આ પ્રમાણે કહ્યું