________________
શ્રી ધર્મ સંગ્રહ
૧૩
अजीर्णेऽभोजनं काले भुक्तिः सात्म्यादलौल्पतः । वृत्तस्थज्ञानवृद्धाही गर्हि तेष्वप्रवर्त्तनम् ॥ १० ॥ भर्त्तव्यभरणं दीर्घदृष्टिद्धर्मश्रतिर्दया । अष्टबुद्धिगुणैर्योगः पक्षपातो गुणेषु च ॥ ११ ॥ सदानभिनिवेशश्च विशेषज्ञानमन्वहम् । यथार्हमतिथौ साधौ दीने च प्रतिपन्नता ॥ १२ ॥ अन्योऽन्यानुपघातेन त्रिवर्गस्यापि साधनम् । अदेशकालाचरणं बलाबलविचारणम् ॥ १३ ॥ यथाहलोकयात्रा च परोपकृत्तिपाटवम् । શ્રી નૌતા વેતિ નિઃ પ્રજ્ઞા તિમિ છે
શનિ કુમ્ |
સમયે સામ્યપણે અધિક ખાવાની આકાંક્ષા વિના ભેજન કરવું, વૃત્તામાં રહેલા જ્ઞાનવૃદ્ધની પૂજા કરવી, નિંદિત કાર્યમાં પ્રવૃત્તિ ન કરવી. ૧૦ ભરણપિષણ કરવા યોગ્ય હેયતેમનું ભરણપોષણ કરવું, દીર્ધ દ્રષ્ટી રાખવી, ધર્મ સાંભળ, દયા રાખવી, બુદ્ધિના આઠ ગુણનો યોગ કરવો. ગુણમાં પક્ષપાત રાખ. ૧૧ હમેશાં આગ્રહ છોડી દે, પ્રતિદિવસ વિશેષ જ્ઞાન મેળવવું, અતિથિ, સાધુ કે ગરીબ આવે, તેમને યથાયોગ્ય સત્કાર કરવો. ૧૨ એક બીજાને ઉપઘાત ન થાય, તેમ ધર્મ, અર્થ અને કામ સાધવા, નિષિધ દેશ કાળ પ્રમાણે આચરણ કરવું નહિ, બળાબળને વિચાર કર. ૧૩ યથાયોગ્ય લયાત્રા કરવી, પોપકારમાં તત્પર રહેવું, લજજા રાખવી, અને સિામ્યશાણાપણું રાખવું- એ હિતકારી એવા શ્રી જિન ભગતે ગૃહસ્થને સામાન્ય ધર્મ કહેલ છે. ૧૪ ..