________________
શ્રી ધર્મ સંગ્રહ,
सविधेति सः यः पूर्व प्रवक्तुमिष्टो धर्मो द्विधा द्वाभ्यां प्रकाराभ्यां स्याद्भवेत् । कुत इत्याह । अनुष्टातृगृहिब्रतिविभागत इति । अनुष्टातारौ धर्मानुष्टायको यो गृहितिनौ तयोविभागतो विशेषात् गृहस्थधर्मो यतिधर्मश्चेति भावः । ( १ ) तत्र गृहमस्यास्तीति गृही तद्धर्मश्च नित्यनैमित्तिकानुष्टानरूपः । व्रतानि महावतानि विद्यते यस्मिन् स व्रती तदर्मया चरणकरणरूपः । तत्र च गृहिधर्म विशिनष्टि । गृहिधर्मोपीति । अयं साक्षादेव इदि वर्तमानतया प्रत्यक्षो गृहिधर्म उक्तलक्षणः किं पुनः साમાન્યપ રૂપ શા. દિયા મિર! (૨) શિષ્ય તથતિ ! सामान्यतो विशेषाचेति । तत्र सामान्यतो नाम सर्वविशिष्टजनसाधारणानुष्टानरुपः । विशेषात् शम्यग्दर्शनाणुव्रतादिमतिपत्तिरूपः । चकार उक्तसमूજ તિ . ( ર )
ગ્રહ ધર્મ અને વતિ ધર્મ છે. તે ધર્મ, એટલે જે પૂર્વે કહેવા ઇચ્છે છે, તે ધર્મ બે પ્રકારે થાય છે, તે કેવી રીતે ? તે કહે છે. અનુષ્ટાતા એટલે ધર્મનું આચરણ કરનારા એવા ગૃહી અને વતી, તેમના વિભાગથી એટલે ગૃહસ્થ ધર્મ અને યતિ ધર્મ એવા તેના બે ભેદ પડે છે. [૧] જેને ગૃહ-ઘર હોય તે ગૃહી-ગૃહસ્થ કહેવાય. તેને ધર્મ, એટલે નિત્ય તથા નૈમિત્તિક-અનુછાન–આચરણ કરવારૂપ છે. વ્રત એટલે પંચમહાવત જેને હોય તે વ્રતી કહેવાય. તેને ધર્મ એટલે ચરણ કરણરૂપ [ ચારિત્ર ક્રિયારૂપ ] છે, તેમાં ગૃહી ધર્મ વિષે વિશેષ કહે છે. આ એટલે સાક્ષાત હદયમાં પ્રત્યક્ષ રહેલે ગૃહિ ધર્મ કે જેનું લક્ષણ ઉપર કહેવામાં આવ્યું છે તે. ગૃહિ ધર્મ બે પ્રકારનો છે, તે સામાન્ય ધર્મની શી વાત? એમ જ શબ્દને અર્થ જણાવે છે, તે ગૃહસ્થ ધર્મ બે પ્રકારનો છે. [ ૨ ] તે બે પ્રકાર દર્શાવે છે. સામાન્યથી અને વિશેષથી સામાન્ય ધર્મ એટલે સર્વ વિશિષ્ટ જનને સાધારણ-આચરણરૂપ ધર્મ અને વિશેષ ધર્મ એટલે સમ્યગ દર્શન તથા અણુ વ્રત વિગેરેના આચરણરૂપ ધર્મ. અહિં જ શબ્દ ઉપર કહેલ સમુચ્ચય અર્થમાં છે. ૩