________________
૧૦
શ્રી ધર્મ સંગ્રહ,
कर्ममलापगमलक्षणा सम्यग्दर्शनादिनिर्वाणवीजलाभफला जीवशुद्धिरेव धर्मः । यचेहाविरुद्धवचनादनुष्टानं धर्म इत्युच्यते तत्तूपचारात् । यथा बंडुलोदकं पादरोगः । एतेन व्यवहारभावधर्मयो रुभयोरपि लक्षण उपपादि ते भवतः । भावलक्षणस्य द्रव्ये उपचारेणैव संभवात् अन्योऽन्वानुगतत्वं च वयोस्तत्र । प्रसिद्धमिति प्रदर्शितं धर्मलक्षणं (२०)।३॥ अथामुमेव धर्म भेदतः प्रभेदतश्च बिभणिषुराह.
स विधा स्यादनुष्ठातृ गृहिव्रतिविभागतः । सामान्यतो विशेषा च गृहिधर्मोऽप्ययं विधा ॥४॥
શે, એ લક્ષણવાળી અને સમ્યગ્દર્શન વિગેરે મેક્ષનાં બીજનો લાભ એ ફળવાળી જે જીવની શુદ્ધિ તેજ ખરેખરો ધર્મ છે. “અવિરૂદ્ધ વચનને અનુસરી જે અનુષ્ઠાન-આચરણ તે ધર્મ કહેવાય’ એમ જે કહ્યું, તે તે જેમ ચોખાનું પાણી અને પગને રોગ એમ કહેવાય છે, તેમ ઉપચારથી કહેલું છે. આથી વ્યવહાર ધર્મ અને ભાવ ધર્મ એ બંને ધર્મનાં લક્ષણ બતાવ્યાં છે. ભાવનાં લક્ષણ તે ઉપચારવડે દ્રવ્યમાંજ સંભવ છે. કારણ કે, ભાવ અને દ્રવ્ય તે બંને પરસ્પર અનુગત છે. એવી રીતે ધર્મનું લક્ષણ પ્રસિદ્ધ રીતે બતાવવામાં આવ્યું. [ ૨૦ ] ૩
હવે એ ધર્મને ભેદ તથા પ્રભેદથી કહેવા ઇચ્છે છે.
તે ધર્મ તેના આચરણ કરનાર એવા શહી-ગૃહસ્થ અને ઘતી-મુનિ એવા વિભાગથી બે પ્રકાર છે, એટલે હી ધર્મ અને વૃતિ ધર્મ એવા તેના બે ભેદ છે. તેમાં ગૃહી ધર્મ પણ સામાન્ય અને વિશેષ એવા બે ભેદ વાળે છે. ૪
૧ રેખાનું પાણી એ ઉપચાર માત્રથી કહેવાય છે. કોઈ ચોખાનું પાણી હતું નથી. પાણી ચોખાથી ભિન્ન છે. તેવી જ રીતે પગને રોગ એ વિષે પણ જાણવું.