Book Title: Alpaparichit Siddhantik Shabdakosha Part 2
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
આગમ વટવૃક્ષ
(ટૂંક પરિચય)
ન શાસનમાં આરાધક આત્માઓને વર્તમાનકાળે પરમ આધારભૂત બે વસ્તુ છે. ' ૧ જિન પ્રતિમા ૨ જિનાગમ.
વિષય-કષાયના વિષમ સંસ્કાર અને પરસ્પર વિરૂદ્ધ નાનાવિધ સંપ્રદાયની વિસંવાદી માન્યતાઓના ગજગ્રાહમાંથી છુટી નિષ્કપટભાવે શુદ્ધ આરાધના માટે ગીતાર્થોની નિશ્રાએ આ બે સાધનનો યથાયોગ્ય શરણાગતભવે આશરે લે પરમ હિતાવહ છે.
આથી પૂર્વાચાર્ય ભગવતેએ આ બે સાધનોને આબાલગોપાલ દરેક આરાધક સર્વસાધારણ રીતે પરમકૃષ્ટ સાધનરૂપે સમજી શકે તેવી સૂર્ય-ચંદ્ર-સરવર-સમુદ્ર-પુરૂષ-કલ્પવૃક્ષ આદિની ઉપમાઓ જણાવી છે.
આવી એક અનુપમ ઉપમાના રહસ્યને સમજવા આગમ વટવૃક્ષ નામે પ્રસ્તુત ચિત્રને પરિચય ભવ્યાત્માઓના હિતાર્થે અપાય છે.
આ ચિત્રમાં નિષ્કારણ ઉપકારી વિશ્વવત્સલ શ્રીતીર્થકર ભગવતેએ ભાવકરણથી પ્રરૂપેલ જગહિતકર માર્ગનું પ્રતિપાદન કરનારા આગમેની મહત્તા વટવૃક્ષની રૂપક ઉપમાદ્વારા સમજાવવા પ્રયાસ કર્યો છે.
વટવૃક્ષ-બીજા બધા વૃક્ષો કરતાં વડની મહત્તા, તેને વિસ્તાર, વડવાઈઓથી ઉત્તરોત્તર થતે વિકાસ અને ત્રણે ઋતુમાં એક સરખી રીતે દરેક પ્રાણીઓને આશ્રય મેળવવાની અનુકૂળતા આદિ કારણેથી જગજાહેર છે.
તે રીતે નિષ્કારણ ભાવકરૂણાના ભંડાર શ્રી તીર્થકર ભગવંતોએ પ્રરૂપેલ આગમ એકાંત-હિતકરતા અને અત્યંત ઉપયોગિતા વટવૃક્ષની ઉપમા દ્વારા સમજાય તેમ છે.
ચબૂતરે–સામાન્ય રીતે વૃક્ષોને વ્યવસ્થિત વિકાસ અને તેની ઉત્તરોત્તર સુરક્ષા તેમજ લેકે તેને વધુ લાભ લે તે હેતુથી ઝાડના થડને ફરતે ગેળ કે ચેરસ ઓટલા જે ચબૂતરે જરૂરી છે.
આ રીતે તત્વજ્ઞાનના અખૂટ વારસા સમા જેનાગના વ્યવસ્થિત અભ્યાસ દ્વારા જન્મતી વિવેકબુદ્ધિના પ્રતાપે મેહના અશુભ સંસ્કારને ઘટાડવા-કવાની પ્રબળ તમન્નાને પિષક સચ્ચારિત્રની ભાવનાનું મૂળ આબાલોપાલ સુલભ રીતે જેના પઠન-પાઠનથી બાલ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org