________________
લેખિકાના અંતર ઉદ્દગાર
ગુપૂજા અમારા અને તે ઉપકારી વાત્સલ્યવારિધિ ગુર્દેવને સમ ગ્રહણ કર્યો પચાસ વર્ષ થવાં આવ્યાં હતાં. ગુભક્તો અમારાં ગુબંધુ સાથે વિચારણા કરતા તહા. અર્ધશતાબ્દિ મહેત્સવ કયાં ઊજવાશે કેવી રીતે ઉજવો ? છેવટે દક્ષિણની ધર્મનગરી મદ્રાસમાં મહોત્સવ પ્રારંભ કરે અને આધ્રપ્રદેશના મુકુટમણિ તીર્થ કુપાકમાં મહેસવની પૂર્ણાહુતિ કરવી–આ નિર્ણયને પૂજ્યપાદ શાંતમૂર્તિ આચાર્યદેવ નવીનસૂરીશ્વરજી મ ના શુભાશિ
અનેક ભક્તો આવતા હતા. સો શ્રદ્ધાભક્તિથી લાભ લેવાં *ખતા હતા. અનેરી તપ–વાગ–જ્ઞાન–ધ્યાન શાસન પ્રભાવનાની જનાઓ સાકાર બનવા લાગી.
સૌના ભાવે જેનાં મારા હૃદયમાં રહેલ શુભ ભાવ અધિક જાગૃત બન્યા. મને થયું એકાંતર વાર્ષિક તપ કરવા દ્વારા હું પણ ગુરુ-ભક્તિ કરું. મારા ભાવ મેં રજુ કર્યા. રાજેન્દ્રભાઈએ પણ વધતપને પ્રારંભ કર્યો અમારાં સાધી મંડળમાં મહાતપસ્વી સાધવી ગીતપશ્વાત્રી અને દીપયાથીએ ગુરુપદ ભક્તિ અર્થે વીસ માસક્ષમણને પ્રારભ કર્યો અને અમારા વિધી સાધવી નયપધાશ્રીજી, વસુધાશ્રીજી જિનેશપવાથીજી, પ્રીત શાથીજી, વિમલયશાશ્રીજી, પાર્ષયશાશ્રીજી, અક્ષયશાશ્રીજી, પ્રજ્ઞાતિયશાશ્રીજીએ પણ માસક્ષમણ કરવાને સંકલ્પ કર્યો -
મારા મનમાં થયું; જરૂર તપ ગુરૂભક્તિનો માર્ગ છે, પણ મન કંઈક બીજું પણ ચાહતું હતું પ્રેરક વગર પ્રેરણું ક્યાં મળે ? અમારા ગુરુબધુ પૂજ્ય જયેશ વિજ્ય મહારાજે પ્રેરણું કરી. જે