Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समवायाङ्गसूत्रे एगे अलोए॥सू. ८॥
टीका-'अलोए' अलोकः, 'एगे' एक: यद्यप्यलोकस्य प्रदेशार्थतयाऽनेक त्वमस्ति,अनन्तप्रदेशकत्वात् , तथापि द्रव्यार्थतया स एक एवास्तीति भावः । यद्वा-ये केचिद् लोका अलोका अपि बहव इति मन्यन्ते, तन्मतनिराकरणार्थमिदं, लोकालोकयोबहुत्वं नास्तीति भावः ॥सू. ८॥ ही है। अथवा जो कोई ‘लोक बहुत हैं अलोक भी बहुत हैं" ऐसा मानते हैं उनकी एकान्तरुपमान्यता का निराकरण करने के लिये यह सूत्र कहा गया है। लोक और अलोक में अनेकता नहीं है।
भावार्थ-आकाश द्रव्य के ही ये दो भेद सिद्धान्तकारों ने कहे हैं, एक लोक और दूसरा अलोक । इनमें लोकाकाश असंख्यातप्रदेशवाला और अलोकाकाश अनंतप्रदेशवाला माना गया है। जिस में जीव पुद्गल आदि द्रव्य रहते हैं वह लोक है और जिसमें केबल आकाश ही आकाश है वह अलोक है। तात्पर्य यह है कि जीव पुद्गल आदि द्रव्य समग्र आकाश में नहीं रहते हैं किन्तु अमुक परिमित भाग में ही रहते है । जितने भागमें इनका निवास है उतना आकाशभाग लोक और इसके बाहर चारों ओर अनंत आकाश विद्यमान है वह अलोक है। यद्यपि देव नारकी और मनुष्यादि के निवास की अपेक्षा लोक के मि उर्ध्वलोकअधोलोक एवं तिर्यग्लोक, इस तरह तीन भेद माने गये हैं परन्तु द्रव्यर्थिकता-द्रव्यरूप लोकाकाश की अपेक्षा से इनमें अभेद-एकत्व आ અપેક્ષાએ તેમાં એકતા જ છે. અથવા જે કઈ “લેક ઘણા છે, અલક પણ ઘણા છે” એવી માન્યતા ધરાવે છે તેમની એકાન્તરૂપ માન્યતાનું નિવારણ કરવાને માટે આ સૂત્ર કહેવામાં આવ્યું છે. લોક અને અલકમાં અનેકતા નથી.
ભાવાર્થ-આકાશ દ્રવ્યના જ આ બે ભેદ સિદ્ધાંતકરાએ બત વ્યા છે-(૧) લેક અને (૨) અલેક તેમાં કાકાશ અસંખ્યાત પ્રદેશવાળું અને અલકાકાશ અનંત પ્રદેશવાળું માનવામાં આવેલ છે. જેમાં જીવ, પુદ્ગલ આદિ દ્રવ્ય રહે છે તે લેક છે, અને જેમાં ફક્ત આકાશ જ છે તે અલોક છે. તેનું તાત્પર્ય એ છે કે જીવ, પુદ્ગલ આદિ દ્રવ્ય સમગ્ર આકાશમાં રહેતું નથી, પણ અમુક પરિમિત ભાગમાં જ રહે છે. જેટલા ભાગમાં તેમના નિવાસ છે એટલે આકાશભાગ લોક કહેવાય છે, અને તેની બહાર આસપાસ, મેર જે અનંત આકાશ આવેલું છે તેને અલોક કહે છે. જો કે દેવ, નારકી અને મનુષ્ય આદિના નિવાસની અપેક્ષાએ લેકના પણ ઉર્વલેક અલેક અને તિર્યશ્લેક એ ત્રણ ભેદ માનવામાં આવ્યા છે, તે પણ દ્રવ્યાર્થિક-દ્રવ્યરૂપ કાકાશની અપેક્ષાએ તેમનામાં અભેદ-એકવ આવી જાય છે.
શ્રી સમવાયાંગ સૂત્ર