________________
(૧૬), आगंतुकं सप्तममष्टमंतु जलोदरं बेति भवंतितानि ॥१॥
બધા અનિલ (વાયુ) વિગેરે એકેકથી કે સમુદાયથી (૧) વાયુને (વાતેદર) ૨ પિત્તને (પિતદર) ૩ કફને (કફદર) તથા ૪ સંનિપાત (કચ્છેદર) પાલીહ (બબની ગાંઠ) ૫ ઉદર રોગ (કાચબી અકૃત વિગેરે) ૬ અશુદ (અજીર્ણશ) ૭ આંગતુક તાવ સાથે ઉદર રોગ (જીર્ણ જવર) ૮ જલદર એ આઠ રેગ પેટના છે,
“વાસંમતિ હે શિષ્ય! તું મુંગા અથવા મન્મન (બબડું) બોલનારાને જે,! તે ગર્ભન દોષથી અથવા પછવાડેથી ૬૫ પ્રકારના મુખનારેગે સાત આયતન (સ્થાન)માં થાય છે, તે આયતન નીચે મુજબ છે. (૨) હેઠ, ૩ દાંતનું મૂળ, (૪) દાંત, ૫ જીભ, ૬ તાળવું, ૭ કંઠ એ બધાં મળીને સાત છે, તેમાં બે હેઠના આઠ રેગ છે, દંતમૂળમાં ૧૫, દાંતના આઠ છે, જીભના ૫ છે, તાળવાના ૯ છે, કંઠમાં ૧૭ અને બધાના સાથે મળીને ત્રણ છે. કુલ ૬પ છે, “સૂરિ શુન્યપણું શ્વયથુ સેજાને) રેગ વાત પિત્ત લેમ્બ સંનિપતિ રકત અને અભિઘાત (ભાર લાગવા) થી છ પ્રકારનો છે, કહ્યું છે કે – . शोफः स्यात् षड्विधो घोरो, दोषै रुषेध लक्षणः यस्तैः समस्तै श्वापीह तथा रक्ताभिघातजा