________________
( ૧૦ )
अभिहडं असणं वा ४ आहद्दु दलइज्जा, से पुव्वामेव आलोइज्जा आउसंतो ? नो खलु मे कप्पइ अभिहडं असणं ४ भुक्त्तए वा पायए वा अन्ने वा एयपगारे सू० २१६)
તેમાં ત્રણ કલ્પમાં રહેલ સ્થવિરકલ્પી અથવા જિન કલ્પી મુનિ હય, પણ એ કલ્પ (વસ) ધારણ કરનાર અશ્વે જિનકલ્પી હાય, અથવા પરિહાર વિશુદ્ધિક અથવા યથાલ - દિક કે પ્રતિમા ધારી તેમાંના કોઈ પણ હોય, આ સૂત્રમાં અતાવેલ જે જિનકલ્પી વિગેરે એ વસ્ત્ર ધારણ કરનારા હોય, આમાં વસ્ર શબ્દ સામાન્યથી લીધા છે, માટે એક સૂત્રનુ બીજું ઉનનુ' એમ બે વર્ષે ધારણ કરી સયમમાં રહેલ છે, કેવાં એ કલ્પ વસ છે ? ઉત્તર—પાત્ર ત્રીજી` ધારણ કરેલા, સાધુ છે. તે મધુ' પૂના સૂત્ર પ્રમાણે જાણવુ, તે 'ડથી પીડાયા સુધીનું જાણવુ, તે પ્રમાણે અહી' કહે કે હું વાયુ વિગેરેના રોગથી પીડાયેલ નિળ હાવાથી એક ઘરથી ખીજે ઘેર જવા અસમર્થ છું તેથી ભીક્ષા માટે જવા હું' અશકત છું, આવું ખેલનાર સાધુ પાસે કોઇ ગૃહસ્થ ઉભા હોય, તે સાધુનું એલવુ' સાંભળીને અથવા ખેલ્યા વિના પણ તેને અશકત દેખીને પર (બીજો) ગૃહસ્થ વિગેરે અનુકપા તથા કિતના રસથી કામળ હદયવાળા બનીને અભિષ્કૃત તે જીવાને દુઃખ દઈ બનાવેલુ અશનં પાન ખાદિમ સ્વાદિમ લાવીને