________________
(૨૦૧૧). असणेण वा ४ अभिकख साहम्मियस्त कुजा वेयावडियं करणाए, अहं वावि तेण अहाइरित्तण अहेसणिजण अहापरिग्गहिएणं असणेण वा पाणे'ण वा ४ आभिकंख साहम्मिएहिं कीरमाणं वेयावडिय माइजिस्लामि लाघवियं आगममाणे जाव રમત્ત નામ arrar (g૦ ૨૨૯)
આ બધું પૂર્વ સૂ. ૨૧૭ માં આવી ગયું છે, તેથી સંસ્કૃત વડે કહે છે, જે ભિક્ષુને આ અભિગ્રહ હોય, કે હું બીજા સાધુઓ માટે આહાર લાવીને આપીશ, તથા તેમનું લાવેલું ખાઈશ (૧) બીજા સાધુને આ અભિગ્રહ હોય કે બીજા સાધુઓને આહાર લાવીને આપીશ પણ બીજાને લાવેલે ખાઈશ નહિ. (૨) કેઈને આવે અનિગ્રહ હોય કે બીજાને માટે આહાર લાવીને આપી નહિ, પણ તેમને લાવેલે ખાઈશ (૩) બીજાને માટે લાવીને આપીશ નહિ, તેમ લાવેલા ખાઈશ પણ નહિ. આચારમને કઈ પણ અભિગ્રહ ધારણ કરે, અથવા પ્રથમના ત્રણમાંને એક પદ વડેજ કઈ અભિગ્રહ કરે તે બતાવે છે, જે સાધુને. આ અભિગ્રડ હેય, કે હું બીજા એ અહિાર કરતાં વધેલા આહારનું ભજન કરીશ, કારણ કે તે પ્રતિમા ધારીઓને તેવું જ એષણીય (ખાવા યેગ્ય) છે, તે આ પ્રમાણે. પાંચ પ્રાકૃતિકામાં અગ્રહ છે, બેને અભિ