________________
(૨૬૮)
સંમતિ આપે તે ત્યાં રહેતા, પણ તે આવેલા દુષ્ટોની ઇચ્છામાં વિઘ્ન થતુ હોય, તેા ક્રોધાયમાન થઇને મેહાંધ અની વર્તમાન લાલ દેખનારા તુચ્છ બુદ્ધિથી કહે કે અમારા મુકામથી હમણાં નિકળ, તા ભગવાન આ અપ્રીતિનું સ્થાન છે, એમ વિચારી તુ નીકળી જતા. અથવા ભગવાન તે પ્રથમથી ત્યાંના મુખ્ય ધણીની .આજ્ઞા લીધેલી હાવાથી નીકળતા નહાતા, અને આ મારૂં. ધ્યાન ઉત્તમ ધર્મ છે. મારા આચાર છે, એમ વિચારી તે આવનાર ગૃહસ્થનાં કડવાં વચન વિગેરે સહન કરી માન રહી જે થવાનુ હોય તે થાય, એમ માની દુઃખ સહન કરે, પણ ધ્યાનથી ચલાયમાન થતા નહોતા. વળી શુ કરતા તે કહે છે. जंसिपे पवेयन्ति सिसिरे मारुए पवायन्ते । तंसिप्पेगे अणगारा हिमवाए निवायमेसन्ति ॥ १३ ॥ संघाडीओ पवेसिस्सामो एहा य समादहमाणा । पिहिया व मक्खामो अइदुक्खे हिमगसंफासा ॥ १४ ॥ तंसि भगवं अपने अहे विगडे अहीयासए । दविए निक्खम्म एगया राओ ठाइए भगवं समिચાલુ ॥ ૧ ॥
एस विहि अणुक्कन्तो माहणेण ममया । बहुसो अपडिण्णेण भगवया एवं रीयन्ति ॥ १६ ॥