Book Title: acharanga sutra part 04
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyan Bhandar

View full book text
Previous | Next

Page 307
________________ (૨૨) હોય તે વિદ્વાન છે. કારણ કે ઔષધ ચિંતવે, પણ તે ચિંતવેલું ઔષધ વિના કિયા કરે શું રેગીને નિગી તે બનાવી શકશે કે ? વળી– क्रियैव फलदा पुंसां, न ज्ञानं फलदं मतं; यतः स्त्री भक्ष्य भोगज्ञो, न ज्ञानात् सुखितो भवेत् - પુરૂષને કિયાજ ફલદાયી છે. પણ જ્ઞાન ફલદાયી નથી કારણ કે રવી ખાવાના પદાર્થ તથા ભોગવવાની વસ્તુએને જાણનાર એકલા જ્ઞાનથી સુખીઓ થતું નથી ! પણ તે ક્રિયાથી યુક્ત હોય તે માણસ પિતાની ઈચ્છા પ્રમાણે અર્થ મેળવનારે થાય છે. જે પૂછતા હો કે કેવી રીતે! તે કહું છું. કે “નિશ્ચચથી દેખેલામાં ન ઉપન્ન થએલું નથી.” અને જ્યાં સકલ (બધા) લેકમાં પ્રત્યક્ષ સિદ્ધ અર્થ હોય ત્યાં બીજુ પ્રમાણ માગી શકાય નહીં! તથા પરાકનું સુખ વાંચ્છતા હોય, તેમણે પણ તપ ચારિત્રની ક્રિયા કરવી, જિનેશ્વરનું વચન પણ તેજ કહે છે. चेइय कुल गण संघे, आयरियाणं च पर्वणय सुएय सव्वेसुवि तेण कयं, तव संजम मुज मन्तेणं ॥१॥ ચિત્ય કુળ ગણ સંઘ આચાર્ય પ્રવચન શ્રત, એ બધામાં પણ તેણે તપ અને સંયમમાં ઉદ્યમ કરવાથી કર્યું જાણવું, માટે આ કિયાજ સ્વીકારવી, કારણ કે તીર્થ કર વિગેરેએ પણ કિયા રહિત જ્ઞાનને પણ અફળ કહ્યું છે, વળી કહ્યું છે કે

Loading...

Page Navigation
1 ... 305 306 307 308 309 310 311 312