________________
(૨૯૪) આચાર્યને ઉત્તર–હે દેવેને પ્રિય ભાઈ! અમે તે કહ્યું છે જ! પણ તું ભૂલી ગયો ! કારણ કે જ્ઞાન તથા કિયાના અભિપ્રાયે બંને એક બીજાને આધારે જ બધા કર્મ કંદના ઉચછેદ રૂપ મેક્ષનાં કારણે છે તેનું દષ્ટાંત.
આખું નગર જ્યારે બન્યું, ત્યારે અંદર રહેલા આંધળો પાંગળ બંને મળી જવાથી સુખેથી બહાર નીકળ્યા, તેજ કહ્યું છે.
સંૉ સિદ્ધી વરજાતિ. કારણકે એક પૈડાથી રથ ચાલતું નથી, બંનેને સંગ થતાં કાર્યની સિદ્ધિ થાય છે, પણ સ્વતંત્ર પ્રવૃત્તિમાં તે વિવક્ષિત કાર્યની સિદ્ધિ થતી નથી, એ પ્રસિદ્ધ છે. વળી કિયા વિનાનું જ્ઞાન હણાયું છે, આગમમાં પણ સર્વ નાના ઉપસંહારના દ્વાર વડે આજ વિષય કર્યો છે, જેમકે – सव्वेसिपि णयाण बहु विह वत्तवयं णिसामेत्ता तं सव्वणय विसुद्ध जे चरण गुणडिओ साहू ॥१॥
બધા નાનું ઘણું પ્રકારનું વક્તવ્ય સાંભળીને બધા નયથી વિશુદ્ધ મંતવ્યને ચરણ ગુણમાં સ્થિત સાધુ હોય તે માને, તેથી આ આચારાંગ સૂત્ર જ્ઞાન ક્રિયા એ છે, તેને જાણેલા સમ્યમ્ માર્ગવાળા સાધુઓ જેમણે કુત નદી કષાય માછલાંના કુળથી આકુળ બનેલ તથા પ્રિયને વિયેગ અપ્રિયને સંગ વિગેરે અનેક દુઃખથી મળેલ મહા આવર્તવાળું મિથ્યાત્વ પવનની પ્રેરણાની ઉપસ્થાપિત ભય શેક હાસ્ય રતિ અરતિ વિગેરે તરંગવાળું વિશ્વસા વેલાથી ચિત થયેલું સેંકડે વ્યાધિ મગરના સમૂહના રહેવાસ