________________
(૨૯૦ )
પ્રકારે જ્ઞાનથીજ પાર પહોંચાય છે, તથા વિષય વ્યવસ્થિતિનું સમાધાન જ્ઞાન પૂર્ણાંક થાય છે, તથા બધા દુઃખોના નાશ જ્ઞાનથીજ થાય છે, અને જ્ઞાનનુજ અન્વયવ્યતિરેકપણુ' છે, એટલે જ્ઞાન હોય તેા ફળની સિદ્ધિ અને જ્ઞાન ન હોય તેા ફળની અસિદ્ધિ છે; માટે દરેક રીતે જ્ઞાનનું પ્રધાનપણું છે, તે અતાવે છે. જ્ઞાનના અભાવે અન દૂર કરવા માટે તૈયારી કરે તો પણ કરવા જતાં અજ્ઞાનતાથી પત`ગીયા માર્ક અનથમાં ઝપલાઇ જાય છે, અને જ્ઞાનના સદ્ભાવે બધા અર્થાને અને અનંના સ‘શયાને વિચારીને યથા શક્તિ વિઘ્નાને દૂર કરે છે, તેમજ આગમ પણ કહે છે, “ પઢમં નાણ તએ દયા ” સૂત્ર છે. આ બધુ ક્ષાયેાપશમિક જ્ઞાન આશ્રયી કહ્યું, અને ક્ષાયિકને આશ્રયી પણ તેજ પ્રધાન છે, કારણ કે નમેલા સુર અસુર દેવતાના મુકુટોના સમુદાયાની વૈશ્વિ કામાં જેમના ચરણ યુગલની પીઠે છે, તથા ભવ સમુદ્રના તટે પહોંચ્યા છે.
તથા દીક્ષા લીધી છે, ત્રણ લેકના બંધુ છે, તપૂ ચારિત્ર સારી રીતે આદરવા છતાં પણ જ્યાં સુધી જીવ અજીવ વિગેરે બધા પદાર્થોનુ' પરિચ્છેદ કરનાર ઘન ઘાતિ ક સમૂહ ક્ષય થવારૂપ કેવળ જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તે ભગવાનને મક્ષ પ્રાપ્તિ થતી નથી, માટે જ્ઞાનજ યુક્તિએ યુક્ત આ લોક પરલોક મૂળની ઇચ્છિત પ્રાપ્તિ કરનાર સિદ્ધ થાય છે,