________________
(૨૮૦) કરતા નહોતા, તથા સહસ્ત્ર પાક તેલ વિગેરેથી શરીરનું અભંગન (ચળવું) કરતા નહેતા, તથા ઉદ્વર્તન ( ) વિગેરેથી સ્નાન કરતા હતા. હાથ પગ વિગેરેનું સંબોધન (દબાવવું) કરાવતા નહોતા. તથા આખું શરીર અશુચિ (ગંદકી) થી ભરેલું છે, એમ જાણીને દાતણ વિગેરેથી દાંત સાફ કરતા નહતા. विरए गाम धम्महिं, रीयइ माहणे अबहुवाई सिसिमि एगया भगवं, छायाए झाइ आसीय ॥३॥ आयावइ य गिम्हाणं, अच्छइ उक्कुडुए अभित्तावे अदु जाव इत्थ लूहेणं, ओयणं मंथुकुम्मासेणं ॥४॥
વળી પાંચે ઇદ્રિના વિષયમાં શબ્દ વિગેરેથી મોહન પામતાં સંયમ અનુષ્ઠાનમાં તેને રે છે, તેથી તેઓ વિરત છે, તથા માહન (જીના રક્ષક) પ્રભુ અબહુ (થોડું) બોલનારા છે, (એક વાર બેલે તેથી અબહુ શબ્દ લીધે છે, બાકી તે અવાદી છે એવું બેલાય) તથા કે વખત શિશિર રૂતુ (શીયાળા)માં ભગવાન ધર્મ ધ્યાન અથવા શુકલ ધ્યાનમાં સ્થિર હતા. આ ૩ !
વળી છઠ્ઠી વિભક્તિને સાતમીના અર્થમાં લેતાં શીષ્મ રૂતુમાં ભગવાન (ખુલ્લા મેદાનમાં) આતાપના લેતાં તે બતાવે છે. ઉકુટુક આસને ભગવાન સૂર્યના તડકા સંમુખ