________________
(૨૮૬ )
નથી, ॥ ૧૩ !! પણ તેવા આહાર મળતાં ખાઇને અને ન મળતાં ભૂખ્યા રહીને પણ સારૂ ધ્યાન મહાવીર પ્રભુ કરે છે, કૈવી અવસ્થામાં રહીને ધ્યાન કરે છે, તે બતાવે છે.
ઉત્કૃટુક ગૌદોહિક વીરાસન વગેરે આસન ધારીને મુખ વિગેરેની ચંચળ ચેષ્ટાને છેડીને ધર્મ ધ્યાન કે શુક્લ ધ્યાન ધ્યાયે છે.
¿ પ્રશ્ન—ત્યાં શું ધ્યેયને ભગવાન ધારે છે ? તે કહે છે. 'ચે, નીચે તથા તીરચ્છા લેાકમાં જે પરમાણુ તથા જીવ વિગેરે વિદ્યમાન છે, તેને દ્રશ્ય પર્યાય નિત્ય અનિત્ય વિગેરે રૂપપણે ધ્યાવે છે, તથા 'તઃકરણની પવિત્ર સમાધિને દેખતા પ્રતિજ્ઞા રહિત બનીને ધ્યાન કરે છે. ૧૪ા अकसाई विगयगेही य सहरूवेसु अमुच्छिए झाई छउमस्थोऽवि परकममाणो, न पमायं सपि :વિસ્થા । ૧ ।। सयमेव अभिसमागम्म, आयत जोगमायसोहीए अभिनिव्वुडे अमाइल्ले, आवकहं भगवं समियामी ॥ 26 ॥
एसविद्दि अणुक्कनो, माहणेण ममया; बहुसो अपडित्रेण, भगवया एवं रियंति ॥ १७ ॥ तिमि ९-४ ब्रह्मच श्रनस्कंधे नवमाध्ययने વસુર્યાદા