________________
( ૨૮૭ )
કષાય રહિત ( કોષ વિગેરેથી ભાંપણ વિગેરે ચડાવ્યા વિના) તથા ગૃદ્ધ પણ દુર કરીને તથા શબ્દ વિગેરેમાં મૂર્છા રાખ્યા વિના ધ્યાન કરે છે, મનને અનુકૂલમાં ર.ગ નથી તેમ પ્રતિકૂલમાં દ્વેષ નથી, તથા જ્ઞાન આવરણુ દેનાવરણ મેહનીય અંતરાય એ ચાર ક્રમ વિદ્યમાન હાવાથી છમસ્થ હતા, તેા પણ તેમણે વિવિધ સયમના અનુષ્ઠાનમાં પરાક્રમ બતાવીને કષાય વિગેરે પ્રમાદને એકવાર પણ ન કર્યાં, ૧પા તથા પેતે પેાતાના આત્માથી તત્વને જાણીને સહસાર સ્વભાવ જાણનારા ભગવાન સ્વયં બુદ્ધ અની તીથ પ્રવર્ત્તન કરવા ઉદ્યમ કર્યા કહ્યુ` છે કે.
જ
आदित्यादिर्विबुधविसरः सारमस्यां त्रिलोक्या, मास्कन्दन्तं पदमनुपमं यच्छिवं स्वामुवाच; तीर्थ नाथो लघुभवभगच्छेदि तूर्ण विधत्स्वे, स्तद्वाक्यं स्वदधिगतये नो किमु स्पान्नियोगः ॥ १ ॥
આદિત્ય વિગરે વિષ્ણુધાના સમૂહ (નવ લેાકાંકિત દેવે!) છે, તેમણે તમને કહ્યું કે હે નાથ ! આ ત્રણ લેકમાં સાર રૂપ અનુપમ જે શીધ્ર ભવાના ભય છેદનાર અને શિવપદ આપનાર તીર્થ (જૈન શાસન) છે. તેમને શીઘ્ર સ્થાપન કરો ! આ પ્રમાણે આવુ' વાકય તમારી સ્મૃતિ માટે કાને ન પવુ હેત, તેચ્છુ નિચેગ કેવી રીતે માત! તથા
.
---
.