________________
(ર૭૮), દર્શન ચરિત્ર રૂપ મોક્ષ માર્ગમાં વિચરે છે. ૧૩ આજ પ્રમાણે ગયા ઉદેશામાં બતાવ્યા પ્રમાણે બુદ્ધિમાન ભગવાન મહાવીર કહ્યાગ્રહવિના દુઃખે સહેતા વિચર્યા–
નવમા અવ્યયનને ત્રીજો ઉદેશે સમાપ્ત થયે.
ચેથો ઉદેશે. ત્રીજે ઉદેશે કહીને હવે ચોથે કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે કે ત્રીજા ઉદ્દેશામાં ભગવાને સહેલા ઉપસર્ગ પરીસહનું વર્ણન છે, અને આ ઉદેશામાં પણ રેગ આતંક પીડા આવતાં પણ તેની ચિકિત્સા (ઉપાય) છેડી દઇને ભયંકર રોગ ઉત્પન્ન થયા છતાં પણ ખરેખર સહેતા, અને એકાંત તપ ચરણમાં ઉદ્યમ કરતા, તે બતાવશે. આ સંબંધે આવેલા ઉદેશાનું આ પ્રથમ સૂત્ર છે
ओमोयरियं चाएइ, अपुढेऽवि भगवं रोगेहि पुढे वा अपुढे वा, नो से साइजई तेइच्छं ॥१॥ संसोहणं च वमणं च, गायभंगणं च सिणाणं च सं बाहणंच न से कप्पे दंतपक्खालणं च परिन्नाए।२।
ઉપર બતાવેલા શીતષ્ણ દંશમશક આકેશ તાડના વિગેરે પરિસમાં થોડું દુઃખ હેવાથી સહેવા શક્ય હતા, પણ ઉદરી (ઓછું ખાવું) તે શક્ય ન હતું, પણ ભગવાન