Book Title: acharanga sutra part 04
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyan Bhandar

View full book text
Previous | Next

Page 284
________________ (૨૬૯), જિનિ ! પ્રિતીય વાર ૨-૨ શિયાળાથી તુમાં કેટલાક માણસે કપડાંના અભાવે દાંત વીણા ( ) વિગેરે યુક્ત કંપતા હતા. અથવા ઠંડીના દુ:ખને અનુભવ કરી આર્ત ધ્યાનમાં પડતા હતા. તેવા હિમ પડવાના સમયમાં ઠંડે વા વાતાં કેટલાક સાધુ જેઓ પાસસ્થા જેવા હતા, તેઓમાંના કેટલાક તેવી ઘણી ઠંડું પડતાં દુઃખી થઈને ઠંડને દૂર કરવા માટે ભડકે કરતા. અથવા અંગારાની સગડી શેધતા તથા પ્રાવાર (કામ) વિગેરે યાચતા અથવા અનગાર તે પાર્શ્વનાથ ભગવાનના તિર્થમાં રહેલા ગચ્છવાસી સાધુઓ જ ઠંડથી પીડાઈને જ્યાં વાયરે ન આવે, તેવી ઘંઘ ( ) શાળા વિગેરે બંધ જગ્યા શોધતા હતા. (૧૩) વળી (સંઘાટી શબ્દ વડે ઠંડે દૂર કરનારા બે અવા ત્રણ વર્ષ જાણવાં.) તે સંઘાટી સેંધવા માટે ઠંડથી પીડાએલા વિચારતા કે અમે કયાંયથી માગી લાવીએ. અને અન્ય ધર્મીઓ તે એધા. સમિધ બાળવાનાં લાકડાં શોધતા. હતા. કે જેને બાળીને ઠડ દૂર કરવા શક્તિવાન થઈશું. તથા સંઘાટી વડે એટલે કામળે વિગેરે ઓઢીને રહેતા. - પ્ર—શા માટે એવું કરે છે? - ઉ–કારણ કે આ હિમને ઠંડે પવન દુખે કરીને સહન થાય છે.

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312