________________
(ર૭૧)
ઉ–બાજુની ભીતે રહિત તથા ઉપરનું ઢાંકણ હોય કે નહીં, તેવા સ્થાનમાં રહેતા, તથા ફરી ભગવાનના ગુણ કહે છે, રાગ દ્વેષ દૂર થવાથી શુદ્ધ આત્મા દ્રવ્ય વાળા અથવા કર્મ ગ્રંથિ દૂર થવાથી દ્રવ્ય સંયમ છે, તે દ્રવ વાળા દ્રવિક (સંયમી) છે, તેમ મકાનમાં ઠંડી સહેતાં કદાચ ઘણું સખત ઠંડી પડે, તે તે ઢાંકેલા મકાનથી બહાર નીકળી કેઈ વારે રાત્રીમાં બે ઘડી સુધી ત્યાં રહી ઠંડી સહન કરી પાછા તેજ મકાનમાં આવીને સમતાથી ખચ્ચરના દષ્ટાંતથી સહેવાને શક્તિવાન થતા.
ખચરનું દ્રષ્ટાંત. (સિંધ દેશમાં ખચ્ચર શક્તિવાળાં છતાં લુચ્ચાઈથી બે જે સહન કરતાં હતાં, તેમને સીધાં કરવા તેને માલીક વધારેમાં વધારે બેજે નાંખતા, પછી વધારે થાકે ત્યારે
જો ઓછો કરતા, તેથી ખચ્ચર ખુશ થઈને દેડતું, તેજ પ્રથાણે ભગવાન મહાવીર પિતાના શરીર રૂપ ખચ્ચર ઉપર વધારેમાં વધારે ઠંડી સહન કરતા, જેથી સામાન્ય ઠંડી સહેલથી સહન થતી.) આ ઉદ્દેશાને સમાપ્ત કરવા કહે છે, કે આ વિધિ વિગેરે પૂર્વ માફક જાણવું એવું સુધર્માસ્વામી કહે છે.
બીજે ઉદેશે સમાપ્ત થયો.
*
*