________________
(૨૬૬) अन्वाहिए कसाइस्था पेहमाणे समहिं अपडिने ।११॥ अयमंतरंसि को इत्य ? अइमं सित्ति भिक्खु आहह । अयमुत्तमे से धम्मे तुसिणीए कसाइए साई ॥१२॥
આ લેકમાં એટલે મનુષ્ય કરેલા દુઃખના સ્પર્શે તથા દેવતાએ કરેલા દિવ્ય સ્પર્શે તથા તિર્યએ કરેલા ઉપસર્ગોનાં દુખે તથા પર ભવે કરેલાં પાપથી ઉદયમાં આવેલાં દુઃખને પતે સમતાથી સહે છે. અથવા આજ જનમમાં જે દંડાના પ્રહાર વિગેરે દુઃખ દે છે. તથા તે શિવાયના પર લેક સંબંધી ભીમ (ભયંકર ) જુદા જુદા ઉપસર્ગો આવે છે. તે બતાવે છે. એટલે સુધી વાળા તે ફુલની માળા તથા ચંદન વિગેરે છે. અને કેહેલાં મુડદાં વિગેરે દુધ વાળા છે તે જ પ્રમાણે વીણા વેણ મૃદંગ વિગેરેથી મધુર અવાજ તથા કમેલક (ઉંટ) નું બરાડવું વિગેરે કાનમાં કઠેર અવાજ લાગે છે. તે બંનેમાં ભગવાન રાગ દ્વેષ કરતા નથી. (૯)
તથી બધે કાળ પાંચે સમિતિઓથી યુક્ત છે અને જે કઈ દુઃખના સ્પર્શી આવે તે સંયમમાં અરતિ લાવતા નથી તેમ સુંદર ભેગમાં રતિ લાવતા નથી એમ બંને પરિસરહમાં સમભાવ ધારીને સંયમ અનુષ્ઠાનમાં વર્તે છે. પિતે કઈ પણ જીવને દુઃખ ન દેવું, એવા માહણ બનેલા જરૂર જરૂર પડતાં એક બે ઉત્તર આપતા વિચરે છે. (૧૦).