________________
( ૨૪૧)
ચેાગ નિરોધનું વર્ણન.
પ્રથમ ખાદર મન ચેગને રોકે છે. પછી વચન ચેગને અને કાય ચેાગ જે આદર હાય તેને રોકે છે. પછી એજ ક્રમે સૂક્ષ્મ-મના ચોગ શકે છે. પછી સુક્ષ્મ વચન ચાંગ રાકે છે. ત્યાર પછી સૂક્ષ્મ કાય ચાગને શકતા અપ્રતિપાતિ નામના શુક્લ ધ્યાનના ત્રજા ભેદને આશહે છે અને સુમ યાને રાકત વિશેષે કરીને ક્રિયા રોકીને ાનિવૃત્તિ નામના શુક્લ ધ્યાનના ચેથા પાયાને આરહે છે.
અને તેમાં આરૂઢ થયા અયેગી કવળી ભાવને પામેલ અતર્મુહુર્ત જન્ય ઉત્કૃષ્ટ! રહે છે. તેમાં જે જે કર્મોનાં ઉદય આવેલ નથી તે તે કમૅન સ્થિતિનાં ક્ષય વડે ખપા વતા અને વૈદાતિ પ્રકૃતિને બીજી પ્રકૃતિમાં સંક્રમાવતા ખપાવતા છેવટના પહેલા સમયમાં આવે છે. તે વખતે દૈવ ગતિ સાથેની કમ પ્રકૃતિએ ખપાવે છે.
દેવ ગતિ અનુપૂર્વી વૈક્રિય આહારક શરીર અનેનાં અંગાપાંગ અને બધન અને સંઘાત તથા ખીજી પ્રકૃતિ ા ખપાવે છે. આદારિક તેજ કાણુ એ ત્રણ શરીર તેનાં બંધન અને સ`ઘાતન છે. સંસ્થાન છે. સયણ આદારિક શરીરનાં મંગોપાંગ વણું. ગંધ રસ ફેસ મનુષ્ય અનુપૂર્વી અગુરૂલઘુ ઉપઘાત પરાઘાત. ઉચ્છવાસ પ્રશસ્ત અપ્રશસ્ત વિહાચેગતિ તથા પદ્મપ્તિ પ્રત્યેક સ્થિર અસ્થિર શુભ અનુસ