________________
( ૨૫૬ )
भगवं चएव मन्नेसिं मोहिए हु लुप्पर वाले; कम्मं च सव्वसो नचा, तं पडियाइक्खे पावगं भ ગયું ॥ ૨૯ ॥ दुविहं समिच्च मेहावि, किरियमायणेलिसं ri; आयाणसोपमइवाय सोयं, जोगं च सव्वमो णરા॥૨॥
ભગવાન મહાવીરે તેમજ બીજી રીતે જાણ્યુ` કે ઉપિ સહિત તે દ્રવ્યથી તથા ભાવથી ઉપધિ સહિત જે વર્તે તે ક્રમ થી લેપાય, પછી તે બાળ અજ્ઞ સાધુ દુઃખાને અનુભવે છે. અથવા ( હુંના હેતુમાં અથ લઇએ તો સૌપધિક ખાળ સાધુ કથી લેષાય છે, તેથી બધી રીતે કર્મ બંધાતુ જાણુને ઉપ ધનું કર્યું ત્યાગી દીધુ' એટલે અંદરથી અને બહારથી જે.ઉપધિરૂપ પાપ કર્મનું અનુષ્ઠાન હતુ તે ભગવાને ત્યાગી દીધું. ( જરૂર હાય ત્યાં સુધી શક્તિના અભાવમાં ઉધિ સાધુએ રાખવી, અને પાછળથી શક્તિમાન થતાં ત્યાગી દેવાના માર્ગ ભગવાને અતાગ્યે ) !! ૧૫ | વળી એ પ્રકારવાળા તે દ્વિવિધ ક્રમ છે, ધૈર્યાં પ્રષય, અને સાંપ રાયિક છે, તે નૈન પણ સવજ્ઞ પ્રભુએ જાણીને સત્યમ અનુષ્ઠાનરૂપ જે કર્મ છેદવાને માટે અન્યત્ર નથી, તેવી અનન્ય સર્દશી ક્રિયા બતાવી.