________________
(૨૨)
કાળ કાવું પડશે? તેઓએ કહ્યું કે અમને બે વરસમાં શેક દૂર થશે. પ્રભુએ કહ્યું કે ઠીક છે, પણ આહાર વિગેરે લેવું તે મારી ઈચ્છાઓ થશે પણ તે ઈચ્છા તેડવા તમારે ન આવવું. તેઓએ વિચાર્યું કે કઈ પણ રીતે ભગવાન રહે એમ માનીને તેમણે હા પાડી, ત્યાર પછી ભગવાનને વચનને અનુકરે નિર્દોષ આહાર લઈને ગૃહસ્થપણામાં પણ સાધુ વૃત્તિએ હતા, પછી પિતાની દીક્ષાને અવસર જાણીને સંસારની અસારતા વિશેષ પ્રકારે જાણુને તીર્થપ્રવર્તન માટે ઉદ્યમ કરે છે. તે બતાવે છે. (૧) ભગવાન મહાવીર છે વરસથી કેંઈક અધિક કાળ સુધી કાચું પાણી ત્યાગીને પગ જેવા વિગેરે ક્રિયા પણ પ્રાસુક જળ વડેજ કરતા જેવી રીતે પહેલું વ્રત જીવદયાનું પાળ્યું તેજ પ્રમાણે બીજા વ્રત પણ પાળ્યાં. તે જ પ્રમાણે એક ભાવના વડે ભાવિત અંતઃ કરણવાળા બનીને અરૂપ કોઈ જવાળાને જેણે અટકાવી છે. અથવા પિહિત અચ્યું એટલે શરીરને ગુપ્ત રાખ્યું છે. (કે કઈ પણ જીવને પિતાની કાયાથી પીડા થવા દેતા નથી)
તે ભગવાન મહાવીર દીક્ષા લીધા પછી છદ્મ કાળમાં સમ્યક ભાવના વડે ભાવિત હતા. (તેમને ધર્મ ઉપર નિર્મળ શ્રદ્ધા હતી) તથા ઇદ્રિ અને મન વડે પિતે શાંત હતા. (ઉન્માર્ગે જવા દેતા નહેતાએવા ભગવાન હવાસમાં પણ છેવટના બે વરસમાં સાવદ્ય આરંભના