________________
(૨૪૪)
સુમુક્ષુઓથી પણ ધમ થવા અશક્ય છે. એ કારણુની અપેક્ષાએ મધ્યસ્થ વૃત્તિએ તેજ પ્રમાણે ધારણ કર્યું, પણ તેના ઉપભાગની ઈચ્છા નથી, એમ જાણવુ.... તે બતાવવા કહે છે.
णो विणवत्थे विहिस्सामि तंसि हेमंते । से पारए आवक हाए, एवं खु अणुधम्मियं तस्स ॥२॥ चत्तारि साहिए मासे, बहवे पाणजाइया आगम्म । अभिरुज्झ कार्य विभु आरुसिया णं तत्थ हिं', સિંઘુ ॥ ર્ ॥ संच्छर माहि माझं जं न रिक्कासि वत्थगं भगवं । अचए तो चाह तं वासिज्ज वत्थमणगारे ||४|
ભગવાન વિચારે છે કે ઇંદ્રે આપેલા આ વસ્ર વડે આ માંશ શરીર આત્માને ઢાંકીંશ નહી’. અથવા હેમંત (શીયાળા) ની ઋતુમાં તે વસ્ર વડે શરીરનું રક્ષણ કરીશ નહી. અથવા લજ્જા માટે વસ્ત્ર ધારણ નહી કરૂં. તે ભગવાન કેવા છે! તે બતાવે છે.
તે ભગવાન પ્રતિજ્ઞાને પુરી કરે છે. અથવા પરીસહ અથવા સંસારથી પાર જાય છે.
પ્રશ્ન-કેટલા કાળ ! તે કહે છે. આખી જીદગી સુધી પ્રઃશા માટે આમ રાખે છે.