________________
(૨૪૦).
આ કેવળી ભગવાનને માલમ પડે કે અંતર્મુહુત આયુ બાકી છે. અને વેદનીય કર્મ ઘણું વધારે છે તે બંનેની સ્થિતિ સરખી કરવા કેવળી સમુદઘાત અનુક્રમે કરે છે.
કેવળ સમુદ્યતનું વર્ણન. આદારિક કાયના પેગ વાળે આ લેકના અંત સુધી ઉચે નીચે પહોંચે ત્યાં સુધી શરીરના પરીણાહ (અવગાહનાના) પ્રમાણને પ્રથમ સમયમાં દંડ આકાર બનાવે છે. બીજા સમયમાં તીછી દિશામાં લેકાંત પુરવા માટે કપાટ (કમાડ) માફક દારિક કાર્મણ શરીરના રોગમાં રહીને બનાવે છે. ત્રીજા સમયમાં ખુણાઓ પુરવા માટે કાર્મણ શરીર માં રહીને મન્થાન (મથ) માફક બનાવે છે. અને તે સમ શ્રેણિ પછી શ્રેણિ લેવાથી લેકને ઘણો ભાગ પ્રાચે પુરાય છે. અને ચેથા સમયમાં કાર્મણ વેગવડેજ મંથાનના વચમાં રહેલા આંતરા પુરવા માટે નિષ્ફટ વડે પુરે છે તે જ પ્રમાણે ઉલટા કમે બીજા ચાર સમચમાં તે વ્યાપારને સંકેલતા તે તે ગવાળા થાય છે. ફક્ત છઠ્ઠી સમયમાં મંથાનને ઉપસંહાર કરતાં આદારિક મિશ્ર યેગી થાય છે. તે પ્રમાણે કેવળી ભગવાન સમુઘાતને સંહરીને પછી ફલક વિગેરે પિતે જે ગૃહસ્થ પાસે લીધું છે તે પાછું પીને વેગને નિરોધ કરે છે.