________________
(૨૩૮)
ક્ષપક શ્રેણીનું વર્ણન આ શ્રેણી કરનાર મનુષ્યજ આઠ વરસની ઉપર આરંભક હોય છે. અને તે પ્રથમજ કરણ ત્રય પૂર્વક અનંતાનુબંધી કષાને વિસાજે છે. (દૂર કરે છે.) પછી કરણ ત્રણ પૂર્વકજ મિથ્યાત્વને અને તેમાં બાકી રહેલ ભાગને સભ્ય મિથ્યાત્વમાં નાંખતે ખપાવે છે. એ પ્રમાણે સમ્યગૂ મિશ્યાત્વને પણ ખપાવે પણ વિશેષ એટલું છે કે તેમાં બાકી રહેલને સમ્યક્ત્વમાં નાંખે છે એજ પ્રમાણે સમ્યફને ખપાવે છે. અને તેના છેલ્લા સમયમાં વેદક (ક્ષય ઉપશમ) સમ્યમ્ દષ્ટિ થાય છે ત્યાર પછી ક્ષાયિક સમ્યગુ. દષ્ટિ થાય છે. આ સાત કર્મ પ્રકૃતિએ અસંત સમ્યગ દષ્ટિથી લઈને અપ્રમત્ત ગુણ સ્થાન સુધી ખપાવે છે અને આ સમ્યકત્વ પામ્યા પહેલાં જ આયુ બંધાયું હોય તે શ્રેણિક રાજા માફક ત્યાંજ ટકે છે. પણ જેણે આયુ બાંધ્યું નથી અને ક્ષાયિક સમક્તિ મેળવ્યું છે. તે કષાય અષ્ટકને ખપાવવા કરણત્રય પૂર્વક આરંભે છે. ત્યાં યથા પ્રવૃત્ત - કરણ અપ્રમત્તને જ હોય છે અપૂર્વ કરણમાં તે સ્થિતિઘાત વિગેરે પૂર્વની માફક નિદ્રાદ્ધિક અને દેવગતિ વિગેરે ત્રીસ તથા હાસ્યાદિ ચતુષ્કને યથાક્રમ બંધ વ્યવરછેદ ઉપશમણિના કમ માફક કહે અને અનિવૃત્તિકરણમાં તે થીણુદ્ધિ વિક નરક તિર્યંચ ગતિ તેની અનુપૂવિ એકદિય આદિ ચાર