________________
(૨૩૭), ત્યાર પછી બે ક્રોધને અને પછી સંજ્વલન કેને, પછી એજ પ્રમાણે માનત્રિક અને માયાત્રિકને ઉપશમ કરે છે. ત્યાર પછી સંજવલન લેભના સૂફમ ખડે બનાવે છે. અને તે કરણના કાળના ચરમ સમયમાં વચલા બે લેભાને ઉપશમાવે છે. આ પ્રમાણે અનિવૃત્તિકરણના અંતમાં સતા વીસ પ્રકૃતિ ઉપશાંત થાય છે, ત્યાર પછી સૂક્ષમ ખંડેને અનુભવતે સૂફમસંપરાથ વાળે થાય છે. (દેશમું ગુણ સ્થાન ફરસે છે.) તેના અંતમાં જ્ઞાન અંતરાય દશક દર્શન નાવર્ણ ચતુષ્ક યશકીર્તિ અને ઉંચ ગાત્ર એમ સળ પ્રકતિના બંધને વ્યવચ્છેદ થાય છે. એ પ્રમાણે મેહનીય કર્મની ૨૮ પ્રકૃતિ સંજ્વલન લેભ ઉપશમાવતાં ઉપશાંત વીતરાગ થાય છે, (અગીયારમું ગુણ સ્થાન ફરસે છે.)
અને તે જઘન્યથી એક સમય અને તે ઉત્કૃષ્ટથી અંતમુહર્ત છે. અને તે ગુણસ્થાનેથી પડવાનું કારણ કાં તે મનુષ્ય ભવ સમાપ્ત થાય અથવા કાળ ક્ષય થાય. અને તે જેમ ચડેલે છે અને બંધાદિ વ્યવછેર કરે છે, તે જ પ્રમાણે પાછા પડતાં કર્મ બંધ બાંધે છે. અને તેમાંથી કેઈ પડતાં મિથ્યાતવ નામના પહેલા ગુણસ્થાને પણ જાય છે. *
અને જે ભાવક્ષયથી પડે છે, તેને પહેલા સમયમાંજ બધા કરણે પ્રવર્તે છે. કેઈ તે એક ભવમાં પણ છે વાર ઉપશમ શ્રેણિ કરે છે.'