________________
( ૨૧૪)
જેમ સમાધાન રહે તેમ બેસે. એટલે સ'કાચથી ખેદ પામે તા હાથ વિગેરે લાંબા કરે. તેનાથી પણ ખેદ પામે તા સ્થિર ચિત્તે બેસે. અથવા મુકરર જગ્યામાં ફરે. તેમાં પણ આ પોતે ધ્રુટ રાખેલી હાવાથી નિ'દવા જોગ નથી તે કેવી છે, તે કહે છે. અચળ તે સમાધિમાં રહે તે ઈંગિત પ્રદેશમાં પોતાની મેળે શરીર ચલાવે. પણ ખેદથી કંટાળી અલ્યુદત્ત મરણથી ચલાયમાન ન થાય. તેથી તે અચળ છે. ( શરીરથી હાલે પણ શુભ ધ્યાનથી ચલાયમાન ન થાય. ) પોતે ધર્મ ધ્યાન કે શુકલ ધ્યાનમાં મન રાખે. અને ભાવથી નિશ્ચળ રહીને ઈંગિત પ્રદેશમાં ચક્રમણ વિગેરે કરે. (૧૪) તે તાવે છે.
પ્રજ્ઞાપકની અપેક્ષાએ સંમુખ તે અભિકમણ છે, અર્થાત્ સથારાથી દૂર જાય. તથા પ્રતીપ એટલે પા। સંથારા તરફ આવે. પેાતાના મુકરર ભાગમાં જા આવ કરે તથા નિષ્પન્ન અથવા નિષન્ન રહીને જેમ સમાધિ રહે તેમ ભુજા વિગેરેને સાચે અથવા લાંમા કરે.
પ્રઃ—શા માટે !
ઉઃ—તે મતાવે છે. શરીરની પ્રકૃતિના કામળપણાના સાધારણ કારણથી કરવું પડે છે. અને કાયને સાધારણપણુ હોવાથી પીડા થતાં આયુના ઉપાયના પરીહાર વડે પોતાની આયુની સ્થિતિ ક્ષય થવાથી મરણ થાય. ( શરીરના તેવા