________________
(૨૧૩). કરવું કરાવવું અનુમોદવું વિગેરે બધું આત્મ વેપાર શિવાયુનું ત્યાગે. જરૂર પડતાં પાસું ફેરવવું પડે હાલવું પડે અથવા પેશાબ વિગેરે કરે હોય તે જાતે જ કરે, (બીજાની મદદ ન લે) વળી બધી રીતે પ્રાણનું રક્ષણ વારંવાર કરવું તે બતાવે છે. हरिएलु न निवजिज्जा, थंडिलं मुणियासए विओसिज्ज अणाहारो, पुट्ठो तत्थहियासए ॥ १३ ॥ इंदिएहिं गिलायंतो, समियं आहरे मुणी तहावि से अगरिहे, अचले जे समाहिए ॥ १४ ॥ अभिकमे पडिकमे, संकुचए पसारए काय साहारणहाए, इत्यादि अवेयणो ॥ १५॥ परिक परिकिलन्ते, अदुवा चिठे अहायए. ठाणे ण परिफिलान्ते, नितीइज्जा य अंतसो॥१६॥ હરિત તે ના અંકુરા વિગેરેમાં ન સૂએ, પણ નિર્દોષ જગ્યા જોઈને સૂએ, તથા બાહય અત્યંતર ઉપધિ છેડીને અનાહારી બનીને પરિસહ તથા ઉપસર્ગથી ફરસાયલે પણ સંથારામાં બેઠેલે રહી સમ્યક પ્રકારે સહન કરે, (૧૩) વળી આહારના અભાવે મુનિ ઈદ્રિયેથી ગ્લાન ભાવ પામે, તે પણ આત્માને સમાધિમાં રાખે, એટલે શમિને ભાવ શમિતા એટલે સમ ભાવને ધારણ કરી આર્તધ્યાન ન કરે. તથા