________________
( ૨૧૨ )
તરક છે, હવે ઇઇંગિત મરણ કહે છે કારણ કે આ ભક્ત પ્રત્યા ચાનના નિયમથીજ ચાર આહારનું પ્રત્યાખ્યાન છે, તથા ઈંગિત પ્રદેશમાં સ‘થારાની જગ્યામાંજ વિહાર લેવાથી વિશિધૃતર ધૃતિ સંહનન વિગેરેથી યુક્ત હોય, તેજ પ્રક`થી લે છે, પ્રઃ— કાને હાય છે ? દ્રવ્ય (સયમ ) જેને હાય તે દ્રવિક છે, અને તે ગીતાનેજ છે, અને તે જધન્યથી પણ નવ પૂર્ણાંનું જ્ઞાન હોય તેવાને છે, ખીજાને નથી, અહી ઈંગિત મરણમાં પણ સલેખનામાં કહેલ તૃણુ સુથાર વિગેરે સમજવુ, (૧૧)
'
આ અપર વિધિ છે ? તે કહે છે, આ ઉપર બતાવેલા વિધિ ભક્ત પરિણાથી જુદો ઈ ંગિત મરણના વિધિ વિશેષ પ્રકારે વીર વદ્ધમાન સ્વામીએ સમ્યક્ પ્રકારે પ્રાપ્ત ક છે, આ બંને જોડે કહેવાથી અને પ્રત્યક્ષ સમાન કહેવાથી (ઈદ) ‘ આ ’ વિશેષણુ મુક્યું છે, આ ઇ ંગિત મરણમાં પણ પ્રત્રજ્યા વિગેરેના વિધિ કહેવા, સલેખના પૂર્વ માર્ક જાણવી, તેજ પ્રમાણે ઉપકરણ વિગેરે ત્યજીને સંથારાની જગ્યા બરાબર દેખીને આલેચના કરી પાપથી પાછેં હટીને પંચ મહા વ્રત ફરી ચરીને ચાર આહારનુ પ્રત્યાખ્યાન કરીને સ’થારામાં બેસે, અહી. આટલુ' વિશેષ છે.
આત્માને છેડે એટલે અગ સબધી વેપાર વિશેષ પ્રકાર ત્યજે ત્રિવિધ ત્રિવિધ તે ત્રણ મન વચન કાયાથી