________________
(૨૨૯)
તેમાં ઉપયાગ હાય તે, હવે સુગમ નામ સ્થાપના છેાડીને દ્રવ્ય વિગેરે ઉપધાન મતાવવા કહે છે.
दव्ववहाणं सपणे भाववहाणं तवो चरित्तस्स | તદ્દા ઉનાળળતાં નાનું દાનi૨૮૩
સમીપમાં રહીને ધારણ કરાય તે ઉપધાન છે. દ્રશ્ય સખપી હાય તે દ્રવ્ય ઉપધાન છે. તે પથારી વિગેરેમાં સુખે સુવા માટે માથા નીચે ટેકા લેવા ઓશીકુ વિગેરે મુકાય છે. તે દ્રશ્ય ઉપધાન છે.
અને ભાવનું ઉપધાન તે ભાવાપધાન છે. તે જ્ઞાનદેન ચરિત્ર અથવા બાહ્ય અભ્યતર તપ છે. કારણ તેનાવડે ચારિત્રમાં પરિણત થયેલા ભાવવાળાને ઉપ‘ભન (આધાર) કરાય છે. જેથી તે પ્રમાણે જ્ઞાન દર્શન તપ અને ચરણુવર્ડ અહીયાં અધિકાર છે. (ગાથા અથ )
પ્રઃ શામાટે ચારિત્રના આધાર માટે તપનુ ભાવ ઉપધાન કહે છે ? . કહીએછીએ. जह खलु मइलं वत्थं सुज्झइ उदगाइएहिं दव्येहिं । एवं भाववहाणेण सुज्झए कम्ममविहं ॥ २८३॥
(યથા ઉદાહરણના ઉપન્યાસ માટે છે. જેમકે આ છે, એમ ખીજી' પણ જાગ્રુવુ', ખલુ શબ્દ વાક્યની શાભા માટે છે.) જેમ મેલું વ પ્રથમ પાણી વિગેરેથી શુદ્ધ કરાવ