________________
(૨૨) કુળ આવતા ભવમાં મને ચકવર્તીનું પદ અથવા ઇંદ્રની પદવી વિગેરે મળે તેવા અભિલાષનું નિયાણું પિતે નિર્જ રાની અપેક્ષા રાખીને સેવે નહીં (નિયાણું ન કરે.) ; જેમ દેવતાની રિદ્ધિ સમાન સવકુમાર ચકવર્તીની રિદ્ધિ દેખીને બ્રહ્મદરે પૂર્વ ભવમાં નિયાણું કર્યું તેમ પિતે ન કરે તે પ્રમાણે આગમમાં કહ્યું છે. 4. આ લેકની આશંસા માટે તપ ન કરે (૧) તથા પર લેકની આશંસા માટે ન કરે (૨) તથા જીવિતની આશંસા
કરે. (૩) મરણની આશંસા (૪) કામ ભેગની આશંસા (૫) માટે સંલેખના તપ ન કરે, વિગેરે છે. .. વર્ણ-સંયમ અથવા મોક્ષ તે દુઃખે કરીને જણાય છે. અથવા પાઠાંતરમાં ધુવન્ન પાઠ છે તેને અર્થ આ છે કે અવ્યભિચારી તે ધ્રુવ છે તે ધ્રુવ વર્ણ (સંયમ) ને અથવા શાશ્વતી યશકીર્તિને વિચારીને કામ ઇચ્છા લેભને દર કરે(૨૩) • • * વળી આખી જીંદગી સુધી ક્ષય ન થવાથી શાશ્વત છે અથવા પ્રતિદિન દાન દેવાથી શાવિત અર્થ છે. તેવા સારા વિભવ વડે કેઈ લલચાવે તે ગુરૂ શિષ્યને સમજાવે છે કે તારે તેમાં લલચાવું નહીં, પણ વિચારવું કે આ ધન શરીર માટે લેવાય પણ તે નાશવંત છે, માટે ધન નકામું છે. ' તેજ પ્રમાણે કોઈપણ રીતે દેવતાની માયાથી ન લલ