________________
(૨૨૦)
अचित्तं तु समासज्ज, ठावए तत्थ अप्पगं वोसिरे सव्वसो कार्य न मे देहे परीसहा ॥२१॥ जावज्जीवं परीसहा, उपसग्गा इति संखया संवुडे देहभेयाए, इय पन्नेऽअहियासए ॥२२॥ भेउरेलु न रज्जिज्जा, कामेसु बहुतरेसुवि इच्छा लोभ न सेविज्जा, धुववन्न मपहिया ॥२३॥ सासएहिं निमन्तिज्जा, दिव्वमायं न सद्दहे तं पडियुज्झ माहणे, सव्व नूमं विहूणिया ॥२४॥
ચિત્ત જેમાં ન હોય તે અચેતન (જીવ રહિત) છે અને તેવી સંથારાની જગ્યા અથવા પાટીયું વિગેરે મેળવીને તેને ઉપર સમર્થ પુરૂષ બેસે અથવા કઈ લાકડા ઉપર ત્યાં આત્માને સ્થાપન કરે અને ચાર પ્રકારને આહાર ત્યાગીને મેરૂ પર્વત માફક નિષ્પકપ રહે પ્રથમ ગુરૂ પાસે આલેચના વિગેરે ક્રિયા કરીને આત્માથી દેહને દૂર કરે (મહ છેડે) તે સમયે જે કઈ પરીસહ ઉપસર્ગો - આવે તે ભાવના ભાવે કે આ મારી દેહ હવે નથી કારણકે મેં તેને ત્યાગી છે તે પસિહ મને કેવી રીતે લાગે? અથવા મારા શરીરમાં પરીસહ નથી, કારણકે સારી રીતે સહેવાથી તે સંબંધી પીડાના ઉદ્દેગને અભાવ છે. એથી પરિસહેને કર્મ શત્રુને નજીવા માફક અપરીસહેજ